પૃષ્ઠ:Ushakant.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
નિરાશા

નિરાશા, L હાંજના ચાર વાગ્યાથી તાર એઝીસમાં બેસે એવે છે. એ મ્હારા ઉપર બહુ પ્રેમ રાખે છે.” “ ભાઈ ! હમે પાસ થાએ એટલે મ્હને હમારી સાથે રાખજો હો. હું તમને રાંધી આપીશ.”

“ બહેન ! એવા વિચાર અત્યારથી કરવા નકામા છે. આજ રહેવાથી પગરણુ થવા માંડ્યા છે તે રાત્રિ જેવી જાય તેવી ખરી. પરમેશ્વર હને સુખી રાખે.” ભાઇન્હેનની નિર્દોષ પણુ અન્તકરણની વાતમાં કાન્તિએ ભંગ પડાવ્યે. કાન્તિમાં ગુલાબને ઉછાંછળા અને સ્ક્રીડીયેા સ્વભાવ આવ્યા હતા. કાન્તિને ઈન્દુ ઉપર પ્રીતિ હતી ખરૂં પણ ‘ જા જોઈ આવ્ય શું કરે છે!’ એ ગુલાબની પાડેલી ટેવને લીધે ચિકિત્સા જોઈ બધી વાત ગુલાબતે મ્હાઢે કહેવાની ટેવ પડી હતી. કાન્તિને શ્વેતાં ગુલાબને કહી દેશે એ ન્હીકે ભાઇન્હેન આંસુ લ્હાઈ નાંખી છુટાં પડ્યાં. સાઈલ- હાંજના ચાર વાગ્યાથી ઉષાકાન્ત ધરની મ્હારીએ એ હતા. હાથમાં મૅરી કારેલીનું સેરઝ એક સેટન’ નું નૉવેલ હતું. ઉષાકાન્ત ઘડીએ ઘડીએ હારી તરફ ખેતા. વાળા તારને સિપાઈ જતો તે અહીં જ આવશે એમ માની ચાપડી બંધ કરી ઉભા થતે પણ તારવાળે ચાલ્યું જતા એટલે નીરાશ થઈ જતા; ચેપડી નકામી જ ઉધાડી હતી. એકનું એક વાક્ય પાંચ સાત વખત વાંચ્યું હશે પણુ મગજમાં હસ્યું નહતું. ક્યાંથી સે ? ચિત્ત પરીક્ષાના પરિણામમાં હતું. કઈ જાણીતા વિદ્યાર્થી જતા તે ‘ રીઝલ્ટ જણાયા ?’ એમ પ્રશ્ન કરતાં. કાપણુ મનુષ્ય વા વસ્તુ માટે વાટય એવી એ હૃદયની સહિષ્ણુતા કેટલી છે એ બતાવે છે એ અનુભવ વિના હુમાય