પૃષ્ઠ:Ushakant.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
નિરાશા

નિરાશા. ૧૦૧ ઉષાકાન્ત અને મેન્દ્ર પરીક્ષા, સરાજ, મંજી વગેરેની વાત કરી કાંઇક શાન્ત થઈ છુટા પડ્યા, ધીરજલાલની સાથે લુચલુગ્ર વાળુ કરી ઉષાકાન્ત મ્હેડીયે જઈ પથારીમાં સૂતા અને ચિન્તા- શાકને લીધે ઊંધી ગયા; ઉષાકાન્તની નિદ્રા શાન્ત ન હતી; એ તાર આવ્યે એમ થતું; સરાજ પ્રભાકરને પરણીને ઘેર આવી એમ બ્રાન્તિ થતી; સરાજ ઉષાકાન્તની સાથે પરણાવવા શિવલની સાથે હુડતી હેાય એમ લાગતું. આમ અર્ધ નિદ્રિત સ્થિતિમાં આર વાગ્યા અને ઉષાકાન્ત સજગ થયા. હજીરામાં મધ્ય રાત્રિના ઢંકારખાનાં વાગવા લાગ્યાં અને શાન્ત રાત્રિમાં સરણાઈ અને નાબતને સ્વર દુઃખાત્ત હૃદયને ક્ષણવાર આશ્વાસન આપી શાન્તિ ફેલાવવા લાગ્યા. ઉષાકાન્ત ઉધ્યેા હતા પણ નિશ્રિન્ત નિદ્રાને અભાવે માથું ભારે થયું હતું; નાખતના, પવનના મંત્રવાહ સાથે આવતા સ્વર ધડીમાં સ્પષ્ટ હમજાતા અને ઘડીમાં લુપ્ત થતા હતા તે સાંભળી બેઠા થયા ત્યાં પડેશમાંથી એકાએક હાર્મીનીયમની સાથે કાઈ ગાતું હોય એમ જણુાયું. શું ગાય છે તે સાંભળવા ઉત્કંઠા થઈ અને અગાશીમાં ગયેા. વાદળામાંથી ઘડી ઘડી ડેકીયાં કરતા ચન્દ્ર પશ્ચિમ દિશા તરફ ધીરે ધીરે જતા હતા. ચોગરદમ શાન્તિ હતી; માત્ર કોઈ કાઈ ઠેકાણે છાપરામાં ઉદરને કાતરવાના અવાજ આવતા હતે. અગાશીમાં જઈ ખુસ ઉપર પડી-ચન્દ્ર રહામું મ્હા રાખી ગાયન સાંભળવા લાગ્યું. “ કહીં તું જાય છે દારી દગાબાજી કરી કીસ્મત ! ભરામે તે લઈ શાને આ હરરાજી કરી કીસ્મત. થવા નિજરૂપ દુનીયામાં ઉતરવાનું ઠર્યું કીસ્મત ! કરી તુજરૂપ રંજાડી લપેટી બ્રા કરે કીસ્મત ! કહી.