પૃષ્ઠ:Ushakant.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
ઉષાકાન્ત

ઉષાકાન્ત કહી. કહી. ચલાવી પુષ્પમાલાપર નીચે સોં ભર્યાં કીસ્મત ! સનમૂ દીદારમાં નાંખી પલક જુદાઇની કીસ્મત ! લગાડી કાર્ય કાણુની બરાબર સાંકા કીસ્મત ! ભરાવ્યા ત્યાં શી રીતે તે ઉલટના આંકડા કીસ્મત ! પિછાની છે અને બે ને કહી ને ચાર હૈ કીસ્મત ! લખાવ્યા હાથથી શાને ? તે એ તે એક આ કીસ્મત ! કહી. ગણી મારૂં વળી મારૂં ભર્યું દીલ પ્રેમથી કીસ્મત ! તથાપિ ત્યાં ભર્યું શાને? શી રીતે ! ઝેર તેં કીસ્મત ! ધરી આશા તણે પાયે ચણાવી તે ઉપર કીસ્મત ! કહી ક્યારે! લીધે તાણી એ પાયા તેં અરે કીસ્મત મૂકાવીને મીઠે ખાળે ભાસે શીશ હે કીસ્મત ! કપાવી શી રીતે ગરદન વહે ના ખુન પશુ કીસ્મત ! ઉઠાવી અસ્તિથી દીલને લગાડયું નાસ્તિમાં કીસ્મત 1 દરદ દિલ રાવું ત્યાંયે તે વગેાવાવું ભર્યું કીસ્મત ! વહે આંખે! ગળી ધારે-વે દીલ દાગને કીસ્મત ! ખુદાઇની મીઠામાં ભરી ખાઈ ત્યાં કીસ્મત ! મુંડાવી કે રંગાવીને કરાવ્યેા ત્યાગ તેં કીસ્મત તથાપિ ત્યાં અઝાડી શી ! ઉષાત્રિ એવડી કીસ્મત ! મુખે અદ્વૈત ઉચ્ચારી લહી મનથી પુરૂં કીસ્મત ! કવિતા આ અકાવાનું કર્યું શું દ્વૈત તે કીસ્મત ! કહીં કહીં આ દગામાજી કરે હા ના તું શું કીસ્મત ! મને માલીકના કાને પડે ભણુકાર ત્યાં કીસ્મત ! રમાડવો આ દગાખાજી વિષે હું બહુ ખુશી કીસ્મત ! મળ્યેા માલીક વેચાયા; કરી લે ચાહે તે કીમત ! ”* કહી. મ. ન. દ્વિવેદીઃ ભૈરવીની ગજાલ. કહી. કહી. કહી. કહી: