પૃષ્ઠ:Ushakant.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
ઉષાકાન્ત

૧૪ ઉષાકાન્ત. વામાં, રસાઇમાં, પાંજરામાંના પક્ષીની માફક ધર એ જ દુનિયા માનવામાં, પેાળ, ધરની હેડી જ જોવામાં. શિવ ! શિવ ! આ સ્થિતિ ! શું માબાપ વિનાનાં છેકરાંની આવી સ્થિતિ થતી હરશે ? એ આજ જ ખબર પડી. કાન્તિ! શ્રીમત સાથે ! શું શ્રીમત કાન્તિની સાથે સુખી થશે? કદી નહિ ! ઈન્દ્રનું શ્રીમતની સાથે ભંગાવનાર ગુલાબભાભી શિવાય ખીજાં કાણુ ? ઇશ્વર એમને સુખી રાખે ! પરીક્ષામાં પણ નપાસ ! તાર ન આવ્યા એટલે બીજું શું હમજવું ? પરિણામ ઉપર જ આધાર છે. પાસ થયા એટલે સર્વ વખણાય; દહાડે રખડે પણ રાતે વાંચતા હરો ! આમ બુદ્ધિશાળી તે ! નપાસ થયે ઉલટી ટીકા ધ પણ ન આવી. કીસ્મતનું ગાયન સાંભળ્યું. પ્રાશુપાક ! કેવી તીણી પાક ! કાણુ જાણે કાણુ આ દુનિયાના ત્યાગ કરી સર્વ સુખથી ભરપૂર સ્વર્ગમાં ગયું હશે 1 હૃદય ફાટી જાય એમ થાય છે. માથું દુ:ખે છે. શું કરવું તે સૂઝતું નથી. લાવ પાણી પી’ એમ કહી પાણીનું પવાલું ભરી પીયે છે ત્યાં શ્વરમાં કેન હે! તાર હે!’ની મુમ પડી. ‘ તા૨ ’ શબ્દની સાથે જ હૃદયના તાર નરથી કુદવા મંડયો અને એક સામટાં પગથીયાં કુત્તે નીચે ઉતર્યાં. નામથી ધીરજલાલ તથા ગુલાબ પણ જાગ્યાં હતાં. ઉધાડી તારવાળા પાસેથી તાર લઈ સહી કરી તાર લીધેા. ઉપર આવી દીવા પાસે તાર ફેડયો. તારમાં શું હશે ? પાસ થયે હાઈશ જ. ઇશ્વરે હામું જોયું !’ એમ વિચાર થતા હતા ત્યાં તાર આંખ આગળ ગયા. તારના બારણું

એમ ખેલાય. જાગ્યા ત્યારે