પૃષ્ઠ:Ushakant.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
નિરાશા

નિરાશા. ૧૦૫ બહુ દીલગીર ! આપણામાંથી કાઈ પાસ નથી.” આટલા શબ્દ વાંચતાં જ ઉષાકાન્તને હાથ ધ્રુજવા લાગ્યા. ગાત્ર શિથિલ થયાં અને ઉષાકાન્ત નીચે એશી ગયેા. “ ઉષાકાન્ત ! હેાય એમાં શું ? નપાસે થવાય. પાસ થવું સહેલું છે ? ભવું ને બીજા વિચાર કરવા ન પાલવે. સુઈ જા હવે.” ‘ ભણવું અને બીજા વિચાર ન પાલવે' ને ગર્ભિત અર્થ ઉષાકાન્ત હમજ્યે અને હૃદયમાં મળવા લાગ્યા. ભાભીની આમન્યા લાપી ખેલવું ઠીક ન લાગવાથી શાન્ત રહ્યો. આખરે ધીરજલાલથી ઉષાકાન્તને ખિન્ન વ્હેશ ન જોઈ શકાયા તે ખાલી ઉઠ્યો “ ગુલાબ ! તું આ શું કરવા બેઠી છે ? અત્યારે મેણાં શા મારે છે ? પડી રહે છાની માની. ઉષાકાન્ત ! શાન્ત થા. હાય. પરીક્ષાના કામ છે. કઈ દિવસ નપાસ પડ્યો નથી તે ત્વને લાગે પણ ઘણાયે ચચ્ચાર વર્ષે પાસ થાય છે. હવે શું કરવું હેને રહેવારે વિચાર કરીશું તું સુઈ જા. ગભરાઈશ નહિ.” ઉષાકાન્ત અત્યારે તદ્દન નિસ્તેજ થયા હતા; હૈની સર્વ આજ્ઞા વિદીર્ણ થઈ ગઈ હતી અને કીસ્મતના તમાશાને વિચાર કરતા ઈશ્વરતી શી પૃચ્છા હશે હેના વિચાર કરતો નિરાશ હૃદયે સુતા.