પૃષ્ઠ:Ushakant.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
સંસારમાં સ્વર્ગ હવે મળ્યું.

સંસારમાં સ્વર્ગ હવે મળ્યું. ૧૦૭ હેનાં કરતાં બાલ્યાવસ્થાનાં સંસ્કાર વિશેષ દૃઢ હેાય છે અને હને લીધે જ સરાજ અને મંજુના સંબંધ કાયમ રહ્યા. સરાજ ગામમાં રહેતી તેટલા સમય મંજુ શિવલી પાસે જ રહેતી અને આ ન્હાની કન્યામાં ઉચ્ચ સંસ્કાર પડવા લાગ્યા. આઠ નવ વર્ષની થતાં જ મંજુને પરણાવી આંખ્યા ઠારવા માતાને વિચાર થયા. શિવલનીએ અત્યારથી એંજીના જીવનને પાંજ- રમાં ન પૂરવા બહુ આગ્રહ કર્યો પરન્તુ માતાને તે રૂચિકર ન થયું. આખરે વિષ્ણુશંકરના અગીઆર બાર વર્ષના મેન્દ્ર સાથે વિવાહ કર્યો. મેન્દ્ર ઇંગ્રેજી મીજી ચેપડીને અભ્યાસ કરતા હતા. એકાન્તવાસી અને ચેડું ખેલવાને સ્વભાવ હાવાથી હને બહુ રિચય નહાતા અને હુને લીધે જ જ્ઞાતિના બીજા યુવાનને પાશ લાગ્યા નહતા. નિશાળમાં નિમિત અભ્યાસ કરી, ગુજરાતી પુસ્તક વાંચવાં અને લાયબ્રેરી, વ્યાખ્યાનમાં હાજર રહેવું એ હેનું જીવન હતું. વિધવા હેન અને માતાના આગ્રહથી મેન્દ્રને વિવાહ મંજી સાથે થયા. આવિવાહનાં શાં માંડાં પરિણામ આવે છે તે મેન્દ્ર હુમજતે નહેાત. પણ નિશાળમાં જ્ઞાતિમાં પરણેલા છે.કરાની મશ્કરી થતી તે સાંભળતે અને તેટલા જ માટે તે સ્હામેા હતા. ઇચ્છા હેાય વા ન હોય પણ આપણુ સંસારમાં નથી પરણવું એ કહેવું એ મ્હાટું પાતક મનાય છે. પરણવું એ શખ્સને બદલે પરણાવવું પ્રચલિત છે અને જ્યાંસુધી એ સ્થિતિ છે ત્યાં સુધી પરણનારની કાણુ સલાહ લેછે? વિવાહ થયા પછી લગ્નને માટે મંજીની માતા ઉતાવળ કરવા લાગી હતી પરન્તુ અંગતના સગાંના ઉપરાઉપરી મૃત્યુને લીધે લગ્ન પાંચેક વર્ષ લાયું હતું. લગ્ન ઠેલાયું. એટલે જ સઁજી કાંક ભણી શકી, કારણૢ લગ્ન થયાં