પૃષ્ઠ:Ushakant.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
ઉષાકાન્ત

૧૦૮ ઉષાકાન્ત. હમને પછી લગ્ન કરનાર કન્યાનું વય ગમે તેવડું હોય તોપણુ નિશાળે જવાય નહિ એવે મંજુની માતાના વિચાર હતા. સરેાજના અલ્હાબાદ ગયા પછી પણ કેફવેળા પત્ર આવતા અને એ પત્રમાં માત્ર મશ્કરી આનન્દની ખાતર મેન્દ્રની ખબર પૂછો- વતી. મંજીનું હૃદય બહુ કામલ હતું; હેતા સ્વભાવ વ્હાલસાયે હતા અને કોઈ પ્રેમથી ખેાલાવે હેને માટે મરી પડતી, માતાની ખીલકુલ કાળજી નહેાતી અને બીજી રીતે સ્વતંત્ર હાવા છતાં હનામાં ખરાબ સંસ્કાર ન બેઠા હેનું કારણ માત્ર સરાજ- સરાજના પુત્ર અને મેન્દ્ર હતાં, નિશાળમાંથી આવતાં જતાં કન્યાશાળા આગળ રમતી છેકરીયા પાતપેાતાના વર ન- પણીયાને બતાવતી અને કાક ચીબાવલી છેકરી તે ફૂલાણી મેલાવે ’ એમ બેધડક કહેતી. અવિવાહિત કન્યા, મ્હાટી વયની કન્યાએ જ્ઞાતિના છેકરામાંથી અમુક સાથે થાય તે સારૂ એમ વાતો કરતી. બાલ્યાવસ્થામાં જ ધર્માં વિવાહની વાતો થાય, નિશાળમાં અન્દર અન્દર એ જ કથા નિકળે પછી હેમના વિચાર કેવા થાય તે કહેવાની શી આવશ્યકતા છે? મંજુ મેન્દ્રને જોતી અને ‘ આ મ્હારા વર્’ એવા નિર્દોષ વિચાર, એને જોવાની ઉત્કંઠા, એના ખેાલ સાંભળવાની તીવ્રવૃત્તિ અને એને હસતા જોવાની પ્રબલ ઇચ્છા હેતે થતી. જેમ જેમ મ્હાટી થતી ગઈ તેમ તેને એના જ વિચાર દૃઢ થતા ગયા અને બીજા છે!કરાએ તરફ નજર પણ કરવાની શી જરૂર એમ થયું. જૂથો સૂપઃ વિષનગરી થ્થવાપર્વતન્તમ પટ્ટા રા મનવજીમીવાતાયનસ્થા


ધરની હેડીએની ઉંચી મ્હારીયેથી રાજમાર્ગ ઉપર વારંવાર ફરતા જોઈને.—ભવભૂતિ