પૃષ્ઠ:Ushakant.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
ઉષાકાન્ત

૧૧૦ ઉષાકાન્ત. ' રમેન્દ્ર શુદ્ધ ત્તિના હતા અને હેનું વર્તન પણ હેવું જ હતું. મંજુ પ્રત્યે હેને તિરસ્કાર નહેાતા. પણ સ્નેહનું પાત્ર નહિ થઈ પડે એમ ભાસતું; હેની સાથે વાત કરવી ન ગમતું એમ નં પણ વિલ વર્ગ ટીકા કરશે એ ન્હીક હતી; કદાપિ મ્હાટૅથી પુસ્તક વાંચતા-કવિતા ગાતા તે મંજુ ગમે એ ન્હાનું કાઢી ઉપર આવતી, બારણા પાસે ઉભી ઉભી સાંભળતી, પતિને હેરા જોઈ આનન્દ પામતી અને પછી નીચે જતી, મંજુને નવરાત્રિમાં પાળમાં ગરબા ગાતી સાંભળી હતી પણ હૅને ‘ ગાવાનું કેમ કહેવાય ? ’ ‘ ગાય ને વખત છે હેઠળ અવાજ જાય તે હેન—મ શું ધારે ? ? આજ ન્હીક રમેન્દ્રને હતી. આ સ્થિતિને લીધે સ્મેન્દ્ર લગ્નનું અનુપમ સુખ ભાગવી શકત નહિ અને ‘ મંજુથી સુખ મળી શકે એમ નથી, ખાળવિવાહ એ જ દુ:ખનું કારણ છે’ એમ માન. મંજી હવારમાં વ્હેલી ઉડી નીચે ચૂલા વગેરે સળગાવી, વાસીદું, પાણી રસાઈ વગેરે ઉમંગભર કરતી; ધરમાં યથાશક્તિ સંભાળતી; મેન્દ્રના અભ્યાસ માટે ગયા પછી મેડીમાં સાફ્સ કરતી; વાંચવા માટે મીણબત્તી વગેરે ગેડવી રાખતી; પાનસેપારી કરી રાખતી અને પડેલી ગુજરાતી ચેાપડી વાંચતી. માંજરે ધરકામથી પરવારી દસેક વાગે ઉપર આવતી. મેન્દ્ર આ બધું જાતે પણ અંજીનું હૃદય મજ્યે! નહેાતા અને મજ્યા હતેા તે સતત ડિલ વર્ગને તાબે રહેવાની ટેવ પડેલી હતી તેથી સ્નેહવૃત્તિ દાખવી શકતા નહિ. મેન્દ્ર મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં વિજયી નિવડયા; માતા, હેનની ઈચ્છા કાઈ ધંધે વળગાડી દેવાની હતી; શું ભણુશે ?’ એ ઉદ્ગાર વખતો વખત નિકળતા. ઘેર લકરૂં તે શું કરવું તે