પૃષ્ઠ:Ushakant.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
સંસારમાં સ્વર્ગ હવે મળ્યું.

સંસારમાં વર્ગ હવે મળ્યું. ૧૧૧ સુઝતું નહતું. ખી. એ અથવા એલ. એમ. એન્ડ એસ. થવા ધણી ઉત્કંઠા હતી પણ મંજુની આડખીલીને લીધે ભણાય નહે ને વયમાં મૂકી દેવું પડે એ વિચાર હેને મૂંઝવતા હતા. કાની સલાહ લેવી ? શું કરવું ? એ વિચારતા હતે. એ વિચારમાં ને વિચારમાં પ્રીવિયસ સૂધી ગાડું ચલાવ્યું. પરીક્ષા પાસે આવી ત્યાં અચાનક હાલમાં ઉષાકાન્ત મળ્યા. કોલેજમાં ઉષાકાન્તને રાજ જેતે. એક ખીજા મળતા, સાહેમજી જય જય થતા પણ તે શિવાય ખીજી વાત થઈ નહેાતી. બન્નેનાં અન્ત:કરણ એક બીા તરફ ખેંચાતાં પણુ શી રીતે વાત કરવી હેને રસ્તા જડી આવ્યા નહિં. રખેને હુને મશ્કરીમાં ગણી કાઢે? ‘ રખેને મ્હારા વિશ્વાસના-સ્નેહના ગેરલાભ લે’ એ શંકા થતી. હેટેલમાં કાંઈ વાત કરૂં કરૂં થયું હતું પણ મેતીચંદના છેારાના અકસ્માતે વાત બંધ પાડી. ‘ ઉષાકાન્તને ત્યાં જાઊં ?’ એમ મનમાં થતું અને પાઃ અટકતાં અને પ્રેમાભાઈ હાલમાં મળ્યા. શશિભૂષ ગુપ્તનું વ્યાખ્યાન સાંભળ્યું. એ સાથે ફરવા ગયા; વ્યાખ્યાનની ટીકા સાથે હિન્દુ સંસારની, મંજુની, સરાજની વાતો થઈ. ઉષાકાન્તની વાતે મેન્દ્રના હૃદયમાં નવા જ ઉત્સાહ પ્રકટાવ્યા. અને ૮ ભણી મન્ત્રા મેધા કઠણ પથરે પ્રહ્યા અને જો ચાલ્યેા ત્યાં ઉછળી અલવેગે જળ ઝરે છે ની માફક મેન્દ્રના હૃદયમાં છૂપાયેલા સ્નેહઝરા અખુટ વહેવા લાગ્યા, નેત્રને વિકાર દૂર થયા અને મંજુની વાત, મંજીનું હૃદય, મંનાં નેત્ર, મંજીનું મુખ હૅને આનન્દનું સ્થાન રા. નરસિંહરાવ.