પૃષ્ઠ:Ushakant.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
ઉષાકાન્ત

૧૧૨ ઉષાકાત. થઈ પડયું. ઉષાકાન્ત અને મેન્દ્ર લાલ દરવાજાના મેદાન ઉપરથી વાત કરી છૂટા પડ્યા પછી રમેન્દ્ર ધરના ખારણા આગળ આવ્યું. ત્યાં ઘરમાંથી બેલાબેલીના અવાજ સંભળાયા. અત્યાર સુધી સંજીને જ વાંક હાવે દ્વેએ એમ માનતે.. જીવનમાં પહેલી વખત જ સાંભળી તપાસ કરી નિર્ણય ઉપર આવવા વિચાર કર્યોં. “ અલિ મંજુ ! એમાં હૅને શે ચટકા લાગે છે ? હમારે એને હરદાસની કથામાં જવું છે. તે ગયા વિના ચાલે એમ નથી. તે ગંગામાના રતિયા ત્હને મુકવા આવે છે. આપણા શાખ- પાડેાશી, ન્હાનાથી મ્હાટા અમે કર્યો છે. એની સાથે જવામાં શા વાંધા છે?’’ ના, હેન, હું એની સાથે નહિ જાઉં, એ કરે સારે નથી. ” “ ત્યારે ત્યારે તે ધણી સાથે જ જવું હશે ! મેર તું! કાંઈ શમ છે કે નહિ ? “ તિઓ જેવા સાથે જવામાં શરમ નિહ અને એમની સાથે જવામાં શરમ ? એછી કાઈ પરાયા સાથે જવાનું કહું છું ? હમારી મરજી હશે તે હું સમુળગી નહિ જાઉં પણ એવાની સાથે તે ધરમે નહી જાઉં, ” હી છે. આવવા દે ભાઈને પછી હારી વાત. “ એમને તે હમે કહેશે કે મ્હારૂં કહ્યું ન માન્યું. મ્હારૂ સાંભ- ળશે તે કહીશ. નહિ સાંભળે તો હું એકલી જઈશ પણ તિ સાથે નહિ જાઉં.’ મેન્દ્રે આ વાદવિવાદ સાંભળ્યા; એનું રહસ્ય હમજ્યેા અને મઁના હૃદયમાં જે ખીજ હતાં ત્હને રિપેાષી વૃક્ષ કરવા નિય