પૃષ્ઠ:Ushakant.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
સંસારમાં સ્વર્ગ હવે મળ્યું.

સંસારમાં સ્વર્ગ હવે મળ્યું. ૧૧૩ કર્યાં. મેન્દ્ર ધરમાં દાખલ થતાંની સાથે જ મ્હેને રાવ ખાધી. “ હેં અધું સાંભળ્યું છે અને એ મ્હારી સાથે આવશે ” એટલું ખેાલી ઉપર ગયા. રમેન્દ્રના વર્તનમાં આમ એકાએક ફેરફાર જોઈ ન્હેન તા કે જ થઈ. એકના એક ભાઈ તેને વિશેષ કેમ કહેવાય માની તે તે મુગી જ થઈ. આજથી મેન્દ્રના કામમાં માથું મારવાની, ત્યેની ટીકા કરવાની ટેવ એછી થઈ. ર્મેન્દ્ર ઉપર જઈ કપડાં કહાડી આરામ ખુરશીપર બેઠે. થોડીવાર થઈ એટલે જમ- વાનું કહેવા મંજુ ઉપર આવી. મેડીનું એક બારણું આગલી મેડીમાં પડતું, બીજાં પાછલી મેડીમાં હતું. ત્રણ બારીએ ઘરના ચેકમાં પડતી, ચંદ્રનું અજવાળું એ મ્હારીયેામાં થઇને મેડીમાં થેઢું પડતું હતું; મ્હારી પાસે ચંદ્રના અજવાળામાં થાકીને મેન્દ્ર મેટા હતા ત્યાં મંજુએ મેડીમાં પગ દીધા. દરરોજની મક ખાણાના ઉંમરા ઉપર ઉભા ઉભા વખત થઈ છે એટલું કહી પાછી જતી હતી ત્યાં મેન્દ્રના ‘ આમ આવ’ શબ્દે કોણ જાણે શુંએ કહેશે એ વિચારે હીવડાવી. હીતી ખ્વીતી આવી. ત્યાં મેન્દ્રે હાથ ખેંચી પેાતાની સાથે ખુરશી ઉપર બેસાડી અને કૌમુદીમાં હેનું મ્હેાં લઈ જઈ સ્નેહથી એક આલિંગન કર્યું. આલિંગનની સાથે જ મંજુના હૃદયમાંથી બ્હીક જતી રહી અને હૃધ્ય હર્ષ-આનન્દ-પ્રેમથી ધખવા લાગ્યું. રમેન્દ્રે લગ્ન પછી હેલીવાર જ ઉમંગભર મંજુને ખેાલાવી હતી. વ્હાલી મંજુ ! મ્હીશ નહિ. આથી આપણું જીવન - કર્યું છે. હારા ગુણ્ણાહારા સ્નેહ હુને દેખાય છે. એને રિપેાષવાનું કામ હવે મ્હારૂં છે. હારી અને હેનની તકરાર સાંભળી છે. હું ચૈાગ્ય જ જવાબ આપ્યા છે. જેની સાથે