પૃષ્ઠ:Ushakant.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
ઉષાકાન્ત

૧૧૪ ઉષાકાત. વનસ્નેહ બાંધ્યું છે, જેને હૃય સર્વસ્વ આપ્યું છે, ત્યેની શરમ અને બીજા ગમે એવા હોય તે પણ શરમ નહિ.” મેન્દ્રના સ્નેહસૂચક આ ઉદ્ગારાથી મંજીનું કુમળું હૃદય વધારે કામળ બન્યું અને વ્હાલા! શું આ સ્વમ જોઉં છું કે ખરી વાત ! મ્હારા ભાગ્યમાં આ સુખ! આજ એકાએક આ ફેર શે? શું ત્હમે મ્હતે આજ જ સ્વીકારી ? મ્હારી આ સ્થિતિ લાવનારનું ભવાભવ કલ્યાણ થા !” “ઇશ્વર ત્હારા આશિર્વાદ લિબૂત કરાવે અને સરેાજ - ઉષાકાન્તને મળે.’ “ સરાજ ! ઉષાકાન્ત ! શું ઉષાકાન્ત આ સ્થિતિના લાવનાર છે? 27

ચાલ, હવે ખાઈ લઈએ. નહિ તો અેન ભુમેલ પાડશે. તે દિવસ ગાયા હતા તે આજ મેડેથી ગરમ ગાવાને છે હે કે,” “ હમે જેમ ખુશી થશે તેમ કરવા તૈયાર છું. હમે સાંભ- ળનાર હા તો પછી મ્હારે બીજાને સંભળાવવા શી જરૂર છે ? પણ આજ તે હરદાસની કથામાં જવું છે ને ? "C “ હા ! અશે ત્યારે કાલે વાત,’ આટલું બેલી મેન્દ્ર ભેાજન લેવા નીચે ગયેા. તે દિવસથી મેન્દ્રને ઘરમાં વધારે ગમવા લાગ્યું. મંજુએ આડોશીપાડેશીને ત્યાં જવું માંડી વાળ્યું. મેન્દ્ર રાત્રે મ્હાર બહુ રહેતા તે વહેલા વહેલા ઘેર આવવા લાગ્યો. મેન્દ્ર અભ્યાસ કરતા હોય તે વખત મંજુ દાળ ચાખા વીણતી કે ભરતી વાંચતી. એક ખુણે મેન્દ્ર અને બીજે ખુણે મંજુ એસતી. મેન્દ્ર વાંચી રહે ત્યાં સુધી સંજી જાગતી, ત્યાર પછી