પૃષ્ઠ:Ushakant.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
ઉષાકાન્ત

૧૧ ઉષાકાન્ત. સ્નેહથી છાતીસરસી ચાંપી. હૃદય હૃદયથી ખાતાં રમૈન્દ્રના નેત્રમાંથી માત્ર આંસુના એ જ ટપકાં પડ્યાં અને એક ઉડા નિ:શ્વાસ નીકળ્યેા. શેકમિશ્રિત આનન્દ જેટલા પ્રિય છે–સુખકર છે તેટલે નિર્મળ આનન્દ હોતા નથી. વ્હાલી મંજુ ! હારા ઉપરનું મ્હારૂં વ્હાલ અત્યારસુધી ક્યાં છૂપાઈ રહ્યું હતું ? ઇશ્વર હારા અને મ્હારા દેષાને નાશ કરે અને આપણે વધારે સંયુક્ત રહીયે આ એની એક પ્રબલ ઇચ્છા હતી. કપાલ ઉપર કેન્દ્રના સ્પર્શની સાથે જ મંજુ જાગૃત થઈ; જાગૃત થતાં જ હૃદયના સ્નેહેઃદ્ધિને હલમલાવનાર ચંદ્ર જે. “ જા ! જાએ ! આમ છાનામાના આવી અડપલું કર્યું!” કરી સ્મિતહાસ્ય કરી રમેન્દ્રના ખેાળામાં માથું મૂકી મેન્દ્રનું મ્હોં નીચું લાવી એના ગાલ ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી. tr “ મેાડા આવવાના હતા ને ક્યાંથી વ્હેલા આવ્યા ?” “ હુને ત્યાં ન ગમ્યું એટલે વ્હેલા આવ્યો.” “ અમને ન લઈ જાએ તે શેનું ગમે?” “ મંજુ ! હું બધું હુમધું. હજી મ્હારે સમય નથી. એ વખત પણ આવશે પણ પહેલાં તું જરીક ડાહી થજે.” હમે કહેશે તેમ કરીશ, પછી કાંઈ ? tr kk વાર્. સરલા હુમણા ફ્રેમ દેખાતી નથી ? ” t' સરલા મ્હારી બા પાસે રહે છે. એનું શરીર ધસાતું જાય છે તે પ્રાઈ જોષએને ? ' સરલાનું કાંઈ કર્યું ?” “ શી રીતે ? શ્રીમતની સાથે વિચાર હતા ત્યાં કાન્તિનું થયું અને પિનાકી હતા ત્યાં ઈન્દુ ગેડવાઈ.”