પૃષ્ઠ:Ushakant.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
સંસારમાં સ્વર્ગ હવે મળ્યું.

સંસારમાં સ્વર્ગ હવે મળ્યું. ૧૧૭ શું! એમનું નક્કી થયું ?”

નથી. નક્કી શું ? લગ્ન છે. ગુલાબભાભી કાંઈ આકી રાખે એમ ઉષાકાન્તભાઈ હવે શું કરશે ?” “ એક બાજુ પરીક્ષાના પરિણામે અને બીજી બાજુ સરાજે એની સ્થિતિ બદલાવી નાંખી છે. એ હિન્દસેવક સમિતિમાં નેડાવાના છે. દેશની રાજકીય-સામાજીક ઉન્નતિ અર્થે ગામે ગામ કરવું લગભગ નક્કી થયું છે અને ત્રીસ રૂપીઆ પગાર અને મુસાફ઼ી ભથ્થુ મળશે. એનું મન એમાં રોકાશે એટલે ઠીક થશે.’ “ એમને સુખી કરવા હમારે પુરતા યત્ન કરવા જોઇએ, હૈ. આ ઉપાકાન્તભાઇને મળ્યા હતા ? ” ' “ ના, ત્રણ ચાર દિવસથી હું લકુલ મળ્યા જ નથી. પુને જઈ નાકરીનું નક્કી કરી આવ્યા પછી ગયા જ નથી. આજ જઈશ, કાલ જઇશમાં રહી જાય છે.” 66 વ્હાલા ! કેટલા નરમ છે. આવું આળસ શા કામનું ? એમને સ્વભાવ હમને શજ મળ્યા શિવાય એમને શાન્તિ વળતી નથી. એ જાણે છે. એ દિવસ એમને કેવા જાય છે તે હમને ધણીએ વખત ને કહ્યું છે પછી આમ થાય હુમારા સ્નેહ એમની પ્રત્યે નથી ? અને તેમાં વળી એમને દીલગીર રહેવાનું કારણ મળ્યું છે હેવામાં હમે ન જાઓ તે કેવું થાય?” છેં “ પ્રિય મંજુ મ્હારી ભૂલ છે. મ્હેને તું અને ઉષાકાન્ત શિવાય કાઈ પ્રેમપ્રિય નથી. હમારે એ માટે મારું સર્વસ્વ ત્યાગ કરવા ખુશી છું. આ મ્હારી મ્હારી ભૂલ છે. ખરેખર ઉષાકાન્ત બહુ જ સેસાતા હશે. જરૂર કાલ સવારે જઇશ. અને આજથી