પૃષ્ઠ:Ushakant.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
ઉષાકાન્ત

૧૧૮ ઉષાકાન્ત. હું પણુ ઉષાકાન્તને મળ્યા વિના નહિ રહું. હવે હુને લુગડાં કહાડવા દઈશ કે નહિ ? ” “ અહીં જ કાઢો. હું પછી મુકી આવીશ.” “ રખેને મ્હારા વિયેાગ થાય, ખરું ને ?’’ “હાસ્તા ! ધણા દિવસ વિયાગ ખમ્યા છે. હવે ખમવાની નથી.’ “ આજે પેલા ગરમ ગાવ ! ” એ દરખાસ્ત પસાર થઈ. સંજી કુસુમમાલા લાવી અને મેન્દ્રને પેાતાના ખેાળામાં સુવાડી મેન્દ્રથી દેખાય એવી રીતે ચેપડી રાખી ધીરે કંઠે ગરમા શરૂ કર્યો: પ્યારી, સાંભળ્યુ પેલી કાયલડી તવૃન્દમારે - ગાતી છન્દમાંરે, પ્યારી. શાન્ત રજનિમાં ચમકી ચાન્દની, જો આછી પથરાઈ વાદળી, આવે ટહુકા અનિલ હેર કંઈ મંદમાંરે, ગાતી. પ્યારી. ૧ પ્યારી ! એ તુજને માલાવે, મીઠી મીઠીને મન ભાવે, દેની ટહુકા પાછા કામલ કંઠમાંરે, ગાતી. ટુહુ હતુ કરિ જો ફિર આવ્યું, મીઠેરવ અમિરસ બ્જે લાખ્યું, કાયલડી રહિ છુપી ઝાડના ઝુંડમારે, ગાતી. ચાલે! પ્રિય ! સુણીયે એ મીઠી, મ્હે મધુરી ગાન નદી દીઠી, ચળકતી ચાલે તે પેલા ચંદમાંરે, ગાતી. મંજીના મંજુલ સ્વર સાથે મેન્દ્ર રાગ પુરાવા ગરમા પુરા થતાં સ્વર્ગસુખ અનુભવવાં લાગ્યાં. પ્યારી. ર . પ્યારી.૩ પ્યારી. ૪ લાગ્યા અને