પૃષ્ઠ:Ushakant.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
અલ્હાબાદ

અલ્હાબાદ ૧૨: ( કાળા નાગથી ડરે તેમ તે કન્યા ભડકી ને મ્હાર નાઠી સ નિકાલે ! કાલા આદમી હૈ. અમ ઈધર નહિ મેડીંગ એમ એકાદ દેશી ટીકીટ કલેકટરને કહ્યું. આપા દેશીજનામાં એક એવા સ્વભાવ પડ્યા છે કે સાહેબ Àારી ચામડી મેલી એ બ્રહ્માની વાણી; એને ખુશી કર્યો એટલે ગઢ જીત્યા કારણ એમને ખુશી કરવાથી કાક દિવસ લાભ છે એમ દૃઢ માને છે. ટીકીટ કલેક્ટરે આવી ઉષાકાન્તને જોડેના ડબ્બામાં બેસવા કહ્યું, “ જોડેના ડમ્મે બહુ ભરેલા છે. આ ડખ્ખા રીઝર્વડ નથી તેમ માત્ર યુરોપીચ્યન અને યુરેઝીઅન માટે એવું પાટીયું નથી. વળી હું એકલા છું. સાહેબ ને મડમથી દૂર છું. પછી હું એમને શું નડુકું તે કહેશે? ” “ તે ખરૂં પણ મેમ સાહેબ તમારી સાથે એશી સતાં નથી અને તમે નિકળા.” હમારા જેવાએ જ દેશનું ઉંધું વાળ્યું. સાહેબને અહીં ન ફ્રાવતું હોય તે સેકન્ડલાસમાં બેસાડૅા. હું નથી ઉતરવાને.” રગઝગ ચાલી એટલામાં ગાર્ડ, યુરેપીઅન સ્ટેશન માસ્તર વગેરે ડબ્બા પાસે આવી પહેચ્યાં; ગાર્ડ પારસી હતા. એટલે જાક નેટીવ તરફ એનું મન હતું. સ્ટેશન માસ્તરે ઉષાકાન્તને ઉત્તર- વાનું કહ્યું અને તરત જ માત્ર યુરોપીઅન અને યુરેઝીઅન માટેનું પાટીયું લગાવ્યું ઠીક છે. હું જોઈ લય! હુને મજુરી કાણુ આપશે ? આવી તે હમને સૂગ છે. અમારે પૈસા ખાઈ અમારી આવી ગણના કરી છે તે હમારી ક્રીશ્રી- અન ચેરીટી ક્યાં ગઈ? હમારૂં કલ્યાણ નથી થવાનું,” એમ અબડતા ફફડતા એ મ્હાર નિકળ્યે, સ્ટેશન માસ્તરે પેટા પાસે પાકાન્તને સામાન લેવડાવી જોડેના ડબ્બામાં મૂક્યા. <<