પૃષ્ઠ:Ushakant.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
અલ્હાબાદ

અલ્હાબાદ ૧૨૩ આ દુઃખ કેમ થતું હરશે ? એમતે તે બહુ સતાવતા હશે જ, કોને કહેવું અને કાણુ દૂર કરે ? ગરીબ વર્ગને જ મરે છે. કેક ડબ્બામાં અકરાની મા પૂરવાં તે તે પણ વળી આમ પૈસા ઉરાડવા પડે. તાલાવશે તે એ રૂપીઆ થશે એ મજુરનું કહેવું ખરૂં હતું કારણ કે તેાલવું એમના હાથમાંને ? આ કાંઠામાં ખીજાને બરાબર હુમજણુ ન પડે એટલે ધારે તેટલું કરે. ડબ્બામાં હાજતા પૂરી પાડવા સવડ નહિ. ત્રીજા વર્ગના ઉતારૂને એવી હાજતા થતી જ નહિ હોય ! સેકન્ડ અને ક્રૂર્યના ઉતારૂ- આના પૈસાથી જ રેલ્વે નભે છે કેમ ? પેપરાવાળાએ આ સવાલ હાથ લેવા જોઇએ. અરે, એવી ખંત ોઇએને ? ગાડીમાં બેઠા એટલી ઘડી વિચાર, ગામમાં પેઠા કે ભૂલી ગયા પછી કેમ થાય ? આમ વિચાર કરતે ઉષાકાન્ત બાર વાગ્યાને સુમારે અલ્હાબાદ આવી પહોંચ્યા. પ્રસિદ્ધ વકીલ મિ. અરૂરીરામનું માસ સ્ટેશન ઉપર આવ્યું હતું અને ઉષાકાન્તને ખેાળતું હતું. ઉષાકાન્ત એ માણસ સાથે ગામમાં ગયેા. મિ. અરૂરીરામ અલ્હાબાદ હાકેર્ટના પ્રસિદ્ધ બાહેશ વકીલ હતા અને ખી, એ. બી. એલ. હતા, ધંધાને અંગે જેટલા સમય ગાળવા પડે તે ઉપરાંતના સમય રાજકીય, સામાજીકે અને દેશની એવી જ હીલચાલમાં ભાગ લેતા; કુટુમ્મનિર્વાહ અને સ્થિતિ અનુસાર જેટલા વ્યય કરવા પડે તે શિવાયના પૈસા દાન અને લાકોપયોગી કાર્યમાં વાપરતા. પુરસદની વખતે તે જાતે સ્થળે સ્થળે સાદા વેશે ક્રૂરતા; લેાકાની વાસ્તવિક સ્થિતિ શી છે હેની તપાસ કરતા અને દ્રવ્યની મદદ કરતા. આ દાન કરતી વેળા, ખંતી વિદ્યાર્થીઓને ઉત્તેજન આપતાં, દુઃખાતને દુ:ખમુક્ત કરતાં, કાર્ત્તિની અપેક્ષા નહેાતી પણ માત્ર ઋશ્વર-