પૃષ્ઠ:Ushakant.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. પ્રકરણ ૧ લું. પણ એ ગયે ક્યાં? જ નિનઃ પ ર ાણના પુતવાન્ + ગુલાબ –“હવે આ ઉષાકાન્તને કાંઈ કહે તે ઠીક. એ મીનીમુખને હમને તે વાંક હસતે જ નથી.” ધીરજલાલ –“પણ છે શું? નથી એ કઈ આડે રસ્તે જતે, નથી એ સહામું બોલતે. અર્ધ શુકને હારું કામ કરે છે.” ગુલાબ –“એ બધું ધાટમાં ને ઘાટમાં કરે છે; નહિ તે કાંઈ કરે એમ નથી. પ્રભાકરને બગાડનાર જ એ છે. છોકરા કરતાં ભાઈ તરફ નસ ખેંચાતી તે મહું આજે જ જોઈ.” ધીરજલાલ –“એમાં નસ ખેંચાવાની ક્યાં વાત છે ? કાકા-ભત્રિજાને તે બહુ સારૂ બને છે. હરવા ફરવા અભ્યાસ કરવાનું પણ સાથે રાખે છે.”

  • આ મહારૂં, પારકું છે, એ, ગણના લધુચિત્તની