પૃષ્ઠ:Ushakant.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
ઉષાકાન્ત

૧૨૪ ઉષાકાન્ત. પ્રીત્યર્થે જ કાર્ય કરતા. હિન્દસેવક સમિતિના અલ્હાબાદના મંત્રી મિ. અરૂરીરામ હતા અને હૅને લીધે જ ઉષાકાન્ત એમને ત્યાં ઉતર્યાં હતા. ખલકરામ હતા પરન્તુ સરેાજના કારણથી વધારે દીલગીર થવાય, ગુલાબભાભી જાણે તે ખટપટ કરી કહેવાય એ હીથી ત્યાં ન ઉતર્યો એટલું જ નહિ પણ મળવા પણ ન જવું એવા ઠરાવ કર્યાં. અરૂરીરામનું ધર ગામમાં રસ્તા ઉપર હતું અને ઘરના દેખાવથી અન્દરની વસ્તુસ્થિતિનું ભાન થઈ શકતું. ઉષાકાન્ત આવ્યા તે વખત અરૂરીરામ કચેરીમાં ગયા હતા પણ ધરનાં માણસો એવી રીતે કેળવાયાં હતાં કે ઉષાકાન્તને જરા પણ અગવડ ન પડે જેની તજવીજ રાખતાં. મ્હોટા ધરામાં–હેટા મણુસેને ત્યાં મેમાન થવામાં કેટલીક વેળા લાકાને કલાકો ખેશી રહેવું પડે છે. આપણે આવ્યા છીએ કે કેમ હેની ખબર રશે કે કેમ ન્હેની શંકા થાય છે, પાણી વગેરે માટે લાંબા વખત તરસ્યા એશી રહેવું પડે છે, ધરતી એક આરડી કહાડી આપી એટલે જમવાની વખત થયે મુગા મુગા જમાડ્યા એટલે, એક દિવા ને ગાડી આપી એટલે મેમાનગીરી કરી એમ સામાન્ય રીતે હુમજાય છે. અરૂરીરામ ન્હાનપણમાં યુવાવસ્થામાં બહુ ફર્યાં હતા એટલે શી શી અગવડ પડે છે ખીજાને ઘેર આપણી માનસિક સ્થિતિ કેવી થાય છે તે હમ- જતા હતા અને એટલા જ માટે મેમાનને કાંઈ પણ અગવડ ન પડે એને માટે ખાસ ચીવટ રાખતા. ઉષાકાન્ત ધરમાં પેટા કે તરત જ અરૂરીરામની પુત્રી અને સ્ત્રીએ ‘ આવેા ભાઈ’ ને સત્કાર કર્યાં; ઉપર એક એરડામાં પેટી મૂકી; ત્યાં દાતણ પાણી તે પચારી વગેરેની સગવડ અગાઉથી કરી હતી. કેટલીક વેળા