પૃષ્ઠ:Ushakant.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
અલ્હાબાદ

અલ્હાબાદ. ૧૫ ' બહુ મેમાનગીરીના વિચારે મેમાનને એકલે પડવા દેતા નથી તેમ ઉષાકાન્તને થયું નહિ. પા એક કલાક વાટય જોઈ પણ કાઈ ન આવ્યું અને કાંઈ પણ વસ્તુની જરૂર ન હેાવાથી ઉષા- કાન્ત લુગડાં કાઢી પથારીમાં પડયે. પથારી પાસે એક ન્હાના સ્કુલ ઉપર ‘ઇન્ડીઅન પીપલ’ ‘પાયાનીઅર’ ‘માડર્ન રીવ્યુ’ અને ‘ઢાઇમ્સ ઓફ ઈન્ડીઆ ’પડ્યાં હતાં. સૂતાં સૂતાં પેપર વાંચ્યાં. અડધા કલાક થયે તે માણસે આવી જમવા ન્હાવા શું. ન્હાવાની સર્વ સવડ જોઈ ઉષાકાન્ત ખુશી થયા અને અપેારના બે વાગ્યા હતા છતાં ઉષાકાન્ત માટે નવી જ રસાઈ કરી હાય તેમ સ્વાદિષ્ટ અને ગરમ રસાઈ પીરસાઈ ઉત્તર હિન્દુસ્તાનમાં લાજને રીવાજ વિશેષ છે છતાં મેમાનને એકલા પડ્યા એમ ન લાગે માટે અરૂરીરામની સ્ત્રી તથા પુત્રી રસે હતા છતાં ત્યાં આવી ખેડાં ને ગુજરાતની તેમ જ ખીજી વાત કરતાં કરતાં, વચમાં વચમાં આગ્રહ કરતાં ઉષાકાન્તને અનન્દ આપવા લાગ્યા. જીને ઓરડીમાં જાય છે તે મેજ ઉપર લેમન-આઇસ, ઠંડુ પાણી, પાન સોપારી, ક્રુટ્સ તૈયાર. નાકર સાહેબ કાંઈ જોઇએ તે આધંટડી વગાડજો એમ કહી ચાહ્યા ગયા. ઉઠીને એકાદ નારંગીની પીશીબે કાજુના કકડા મ્હામાં નાંખી, પાણી પી પાન ખાઈ મેજ ઉપર પડેલાં પુસ્તકામાંથી એકાદ લઈ જરા આડે. થયા તે છેક સાડા ચારને સુમારે ચે. જીએ છે તે મેજ ઉપર ક્રુટ વગેરેની તાસકાને બદલે લેટામાં પાણી અને મ્હાં હાવાને રૂમાલ પડયા હતા; મ્હોં ધાઈ ઠીક- ઠાક થયા ત્યાં અરૂરીરામ દાખલ થયા. સાહેબજી કરી શેક હેન્ડ થઈ અને અન્ને સરખી વયના અને સ્નેહી હાય એમ વાતે