પૃષ્ઠ:Ushakant.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
ઉષાકાન્ત

૧૨, ઉષાકાન્ત. કરવા લાગ્યા. અરૂરીરામની પુત્રી ચાહના મે પ્યાલા મેજ ઉપર મૂકી ગઈ અને તાકરે પાનની તાસક આણી, “કેમ ઉષાકાન્ત ! જમ્યા? ઠીક પડયું ? હુમારા જેવી રસાઈ તો અહીં નહિ.” “સાહેબ ! આવું તે હમે ઘેર પણ ખાતા નથી. વળી આવું આતિથ્ય અમારે ત્યાં જેવું નથી. ચાહે પાણી પાયું કે એક વખત જરાક જમાડ્યા એટલે અમારા મનથી અમે મેમાન- ગીરીની પરાકાષ્ટા એમ અમે હુમજીએ છીએ. મેમાનને શી શી જરૂર છે તે આપ તેમ જ આપનું કુટુમ્બ યાર્થાસ્થત જાણે છે. અહીં આવી પ્રથમ તે। આતિથ્ય કેમ થાય તે શીખ્યા.” “ તે તે ઠીક, પણ કહેા આપણા મંડળનું ત્યાં કેમ ચાલે છે અને અહીં મ્હારે હુમને શી મદદ કરવાની છે તે કહેા, ” tr “ ગુજરાતમાં લેાકવર્ગની વૃત્તિ હજી વ્હેવારમાં જ છે. દ્રવ્યાપાર્જન શિવાય આપણી ખીજી ક્રૂરજ છે એમ હમજતા · નથી પણ નવી પ્રજાના વિચારે ક્રૂરતા જાય છે. આ બાજુ દુકાળની શી સ્થિતિ છે તે એવા આવ્યા છું. તદુપરાન્ત સામા- જીક, રાજકીય કાર્યમાં શું શું થઈ શકે એમ છે તે પણ જાણવાની ઉત્કંઠા છે.” “ ઉષાકાત ! દ્રવ્યાપાર્જન પણ જરૂરતું છે. પૈસા હશે તે આપણું કાર્ય કરી શકીશું. અહીંની સર્વ સ્થિતિ હમને બતાવીશ. આ ઉપરાંત ગરીબ વર્ગની, ઇસ્પીતાલામાં દરદીની, ગાંડાએની ઇર્પીતાલમાં ગાંડાઓનો, વગેરેની શી સ્થિતિ છે તે જાણી સુધારવાની આપણી ફરજ છે. એ એકથી અને તેમ નથી હમારા જેવા કાઈ હમારા જાણીતા છે ? ”