પૃષ્ઠ:Ushakant.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
અલ્હાબાદ

અહામાદ ૧૨૭ “હા, મ્હારા એક મિત્ર મેન્દ્ર અમદાવાદમાં છે. હેને માટે હું ખાતરી આપુંછું. એ આપણા જ વિચારવાળા છે એટલું જ .નહિ પણ મ્હારા ઉપર અનન્ય વિશ્વાસ અને સ્નેહ છે. તે ઉપરાંત મ્હારા મિત્ર અને ભત્રિને પ્રભાકર ઈંગ્લાન્ડમાં છે તે થોડા સમયમાં આવશે અને આપણને મદદ આપશે.’ “વાર્ ! પુરૂષવર્ગ એકલાથી સૂધારે નથી. સ્ત્રીઓની સાહાય્યની જરૂર છે તે “હું એને માટે ખાસ કહી શકતા નથી પણ એકાદ એ યુવ- તિએ આપણી ઇચ્છાને અનુકૂળ થશે એમ ધારું છું. તજવીજ કરી કહીશ.’ ઉર્જાતે થઈ શકે એમ હેનું કેમ ? ” ' આવતી કાલે મ્હારે ત્યાં સ્નેહ સંમિલન' છે અને તે અવસર ઉપર હમે આવ્યા તે સારૂં થયું. અત્રેના કેટલાક સારા સારા માણુસે પરિચયમાં આવશે. હવે હમે અમદાવાદ જાઓ ત્યારે ત્યાંની ઇમ્પીતાલા, ગરીબવર્ગના રહેઠાણાની સ્થિતિ અવલેાકી નોંધ રાખશે. આ મજુની નોંધ મ્હારી પાસે છે. પછી તે સરખાવી આપણાથી થાય તેટલું કરી એ લેાકાતે સુખી કરવા પ્રયત્ન કરીશું.” “અરૂરીરામ 1 માફ કરજો પણ મ્હારે કહેવું નેઇએ કે આવા દુકાળના વખતમાં ‘સ્નેહ સંમિલન ' માં પૈસા ખર્ચવા હુમારા જેવા તૈયાર થાય તે નવાઈ. પછી ટીકા થાય જ સ્તો,’ “ ટીકા થાય છે જ. આમંત્રણપત્રિકા માલી છે. ખીજાં સંમિલન અને આ સંમિલનામાં ફેર છે તે જોશે એટલે ખબર પડશે. રીફ્રેશમેન્ટ સ્વદેશી જ છે. રીફ્રેશમેન્ટ વિના લોકોની જમાવઢ થવાની નહિ. અને ન આવે તે જે અર્થ છે તે સંરે નહિ.” (