પૃષ્ઠ:Ushakant.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
ઉષાકાન્ત

ઉષાકાન્ત. “ જોયા પહેલાં શું કહેવાય ? ” · ચાલે ! ફરવા આવશેા ? ” ઉષાકાન્ત અને અરૂરીરામ ડાક યાર્ડમાં ખેશી ફરવા ગયા. ગંગા યમુના જોવાની ઉષાકાન્તને તીત્ર ઉત્કંઠા હતી પણ પાર પડી નહિ. યુનીવર્સિટી હાલ, હાઈકાર્ટ, ગાર્ડન, યુરે।પીઅન કવાર્ટર્સ વગેરે બતાવી ગાડી દેશીલત્તામાં હંફાવી, એ દેખાવમાં મહુ જ તાવત હતા. ગાડી ઉભી રાખી ઉષાકાન્ત અને આરીરામ નીચે ઉતર્યું અને એ લત્તામાં ફરવા ગયા. એક ઘરમાં ગયા તે છાપરૂં પડી ન જાય એટલા માટે વળીયાના ટેકા જમીન સાથે રાખ્યા હતા; ઘરના સામાનમાં ફાટી તુટી મે ાડી, માટીના વાસણુ અને એક લાટાએ છેકરાં નામાં નાગાં રમતાં હતાં અને હેમની માતા એક પૈસાનાં લાકડાં લાવી જારના રોટલા બનાવતી હતી. શાક, દાળ તે જોયાં જ નહેાતાં, ડુંગળીનું એકાદ ડછું પડયું હતું. છેકરાના પિતાને હકીકત પૂછતાં જણાવ્યું કે મજુરીમાં ત્રણ આના મળે છે અને એ ત્રણ આનામાંથી મજુરી આપનારને દરરાજ એ પૈસા આપવા પડે છે. અઢી આનામાંથી ચાર જણાનું પેાષણ કરવાનું. છેકરાં ન્હાનાં અને માતા સુવાવડમાંથી તરત જ નિકળેલી હતી એટલે એ મજુરી કરી શકે એમ નહેાતી. મોંધ- વારી-દુકાળના વખતમાં અઢી આનામાં આખા દિવસ કહાડવા એ કેટલું મુશ્કેલ છે તે ઉષાકાન્ત હમજ્યા. અરૂરીરામે મેદીખાના ઉપર એક ચીઠી લખી પેલા ગરીખ પિતાને આપી. ત્યાંથી નિકળી એક બીજા ધરમાં ગયા તે ધરના ભારા સિવાય અજવાળું આવવાનું બીજું સાધન નહેાતું. રાંધવાની ધુણી, ગ્યાસલેટના દીવાની ધુણી આખા ધરમાં ભરાઈ ગઈ હતી. ૧૧૮