પૃષ્ઠ:Ushakant.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
અલ્હાબાદ

અલ્હાબાદ. ૨૯ કાળે આખું ઘર એટલે માત્ર એક જ ન્હાને ખંડ. હૅને ખંડ કહેતાં પણ સંકાચ આવે છે. આટલી ન્હાની એંરડીના મહીને આઠ આના ભાડું હતું. આવા ધરામાં ગરીબ વર્ગ રહે. એક નહિ પણ પાંચ છ માસે સૂવે. આખા દિવસ મજુરી કરી, થાકી અન્યેા અન્યે રાટલા ખાય, ન્હાવાને પીવાને પાણીની સવડ પણ બરાબર ન હેાય પછી શરીરને કેમ હાની ન પહેાંચે ? કરી એમના વંશમાં ક્ષય, જળધર વગેરે મહાન રાગા થાય અને રઝળતા ખાળકો સૂફી મૃત્યુ પામે ત્હમાં દોષ કોને? અન્ન કરતાં પૈસાની ગરીબઈ તા હાય જ તેમાં એવા લેાકાની પાડેશમાં દારૂની દુકાન હેાય. મજુરી કરી થાક ઉતારવાનું મુખ્ય સાધન દારૂ છે એમ મનમાં હેાય પછી રાજકુટુમ્બના એકાદ ખેની મજુરી દારૂમાં જાય, વાણીયાને ત્યાં ઉધાર લેવામાં ડબલ પૈસા આપવા પડે પછી ગરીખેાની દશા ઉન્નત કેમ થાય ? હેમને મફત શિક્ષણ આપી, વ્હેમતે ચેાગ્ય મજુરી આપી હેમની દશા ઉન્નત કરતાં મીશનરીને જોઈએ ત્યારે આપણને મીશનરીના કામ માટે–હિન્દુ મુસલમાનને ક્રીશ્ચિમન બનાવી દે છે માટે આપણે તિરસ્કારીએ પણ ગાંઠના પૈસા કહાડી ક્રૂડ કરી જે કાર્ય મીશનરી કરે છે તે આપણે કેટલું કર્યું હેને વિચાર કર્યાં ? અરૂરીરામ ઉષાકાન્તને આ સર્વ સ્થિતિ બતાવતા અને શી શી જ છે હેની નોંધ લેતા હતા; હવે વાર બહુ થઈ છે જરૂર માની બન્ને ગાડીમાં બેસી ધર તરફ્ ગયા.