પૃષ્ઠ:Ushakant.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
ઉષાકાન્ત

૧૩૨ ઉષાકાન્ત, બાજુ વૃદ્ધો આવું બહુ સાંભળ્યું અને માત્ર ધરધણીને રાજી રાખી વ્યવહાર સાચવવા આવ્યા હૅય તેમ બેશી રહ્યા હતા. અરૂરીરામ અબ્બે ચચ્ચાર મીનીટ બધાંની સાથે ક્રૂરતા અને યેાગ્ય લાગે ત્યાં ઉષાકાન્તને ઓળખાવતા. દશ વાગ્યા અને પેલા હાલનાં બારણા ઉદ્મઢ્યાં. એ હેલમાં ચાર પાંચ વિભાગ પાડ્યા હતા અને દરેક વિભાગમાં પ્રદર્શન સંગ્રહસ્થાન જેવી રચના કરવામાં આવી હતી. પ્રત્યેક વસ્તુની નીચે શું છે હેની ટુંક નેધ આપી હતી એટલે જોનારને હમજાયા વિના રહે નહિ. પ્રથમ વિભાગમાં માટીનાં આહુમ સજીવ હેાય એવાં પુતળાં ફરી રાખવામાં આવ્યાં હતાં. એક સ્થળે મ્હાટી ચેચિતા- ખાડા-દેવતાથી સળગતી હતી હૈની અન્દર મ્યુનિસીપાલીટી અને લોકલડના મજુરા રસ્તામાં મળેલાં દુકાળીયાનાં મડદાં ઉંચકી ચિતાની અન્દર નાંખતા હતા; કેટલાક મજુરા ઉપાડ- વાની કાણુ માથાકુટ કરે એમ માની કુતરાંના શબ જેમ ધસડીને લઈ જાય છે તેમ માણસાનાં મડદાં પગથી કે હાથથી ધસડી લઈ જતા હતા. એક સ્થળે પચીશેક વર્ષની ભૂખથી હાડપિંજર થયેલી સ્ત્રી અર્ધ નગ્નાવસ્થામાં પડી હતી; હેની આંખેા ઉધાડી હતી અને આવતા જતા લેાને પ્રાર્થતી હાય એમ લાગતું; હેનું ન્હાનું બાલક શુષ્ક થઈ ગયેલા સ્તનમાંથી દુધની આશાએ ઘડીકમાં એક સ્તન તે ઘડીકમાં બીજું સ્તન મ્હોંમાં નાંખી ચુસવું. પરન્તુ કુવામાં હોય તો હવાડામાં આવે તે ! એટલામાં પેલી આ ગુજરી ગઈ હોય અને છતાં બાલક ધાવવા ક્રાંકાં મારતું હેાય એ આકૃતિ ોઈ પ્રેક્ષકમાંના કેટલાકને અત્યન્ત લાગણી થઈ આવી. એક સ્થળે એક પુરૂષના હાથમાં માટીનું વાસણ હતું અને એમાં દાળ જેવા પ્રવાહી પદાર્થ હતા. એના