પૃષ્ઠ:Ushakant.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
સ્નેહ સંમિલન.

સ્નેહ મિલન. ૧૩૩ , એ એકરાં ભૂખે રાતાં અમને આપે એમ પિતાને કહેતાં; પરન્તુ બાબાને સતત્ત રાત એ ન્યાયે પેલાં છેકરાંને લાત મારી દૂર ફેંક્યાં અને પેલા પિતાએ વાસણ ખાલી કર્યું. એક જગાએ જ્ઞાતિભેાજન ચાલતું હતું અને ધરધણીને એક દુકાળ- ફંડના સેક્રેટરી વિનવતા હતા કે અમુક જગાએ પાંચ પચાસ ગરીમા ત્રણ ડાડાના અપવાસે મરી જાય છે. તે થોડાક લાડુ આપે તે જીવે બચે આના ઉત્તરમાં એવાને ખવડાવે શું પૂણ્ય ? બ્રહ્મભેાજનની વાત જૂદી' કરી પેલાને ધુતકારી કાઢયે.. થેડીવારમાં પેલાં દુકાળીયાંએ ભૂખ ભૂખ કરતાં ઇશ્વરનાં દરબારમાં પહેાંચી ગયાં. એક સ્થળે એક સગર્ભા સ્ત્રી પ્રસૂતિની પીડાથી પીડાતી, હેની સેવા કરવા કાઈ નહેાતું અને કેટલાક ‘અરેરે’ અને કેટલાક ખેાટી પાઈ કે ઘસાયેલા પૈસા નાંખી પૂણ્ય કર્યું માની ચાલ્યા જતા હતા. આ વિભાગના છેલ્લા ભાગમાં એક સભ્ય ગૃહસ્થ પાસે એક ભંગીયા એ નાનાં બાળક સાથે રાગ અને ભૂખથી દયાજનક સ્થિતિમાં આવેલા પ્રાર્થના કરતા હતા; વ્હેની સાથે એક હૃષ્ટપુષ્ટ બ્રાહ્મણ કપાળમાં ટીલું કરી, હાથમાં ખડતાલ લઈ શેઠને આશીદ આપતા હતા. દૂર એક પાદરી પેલા ભંગીને આવ આવ’ કહી મેલાવતા હતા. ભંગીએ કહેતા હતા કે— માબાપ હું મરી જાઉં છું આ બે છે.કરાં પણ ભૂખે હેરાન થાય છે. હું હિન્દુધર્મને હું તે કૃપા કરી હતે ઉગારે પેલે પાદરી હુને લુગડાં આપવા, પરણાવવા અને આ છેકરાને ભણાવી ઠેકાણે પાડવા કબુલ કરે છે. પણ જ્યાં સુધી આપ જેવા મહેમાની કરી મ્હને ઉગારે ત્યાં સુધી હું વટલવા નથી માગતા. પછી મજુરી કરીશ તે પેટ ભરીશ. ' પેલા બ્રાહ્મણ પૂણ્ય એક બે દીવસનું આપે ‘