પૃષ્ઠ:Ushakant.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
ઉષાકાન્ત

૧૩૪ ઉષાકાન્ત. પર્વણી હાથે તે સાથે ’ કરતો હતો. ‘ બ્રાહ્મણને આપીયે તે જ સ્વર્ગ જવાય’ એ વિચારથી ભંગીયાને ના કહી; ભંગીઆ તેમ જ હેનાં એ છેકરાંએ બહુ આજીજી કરી. ભૂખથી તમર ખાઈ પડ્યાં પરન્તુ પાષાણુ હૃદયના ગૃહસ્થને દયા ન આવી. એને કેમ અડકાય ?’ એ જ વિચાર. તરત જ પેલે પાદરી આવ્યે કુંજન- માંથી ગુલાબજળ કાઢી છાંટયુંશુદ્ધિમાં લાવી મેતાના માસ સાથે ઇસ્પીતાલમાં માકહ્યા. આ દેખાવથી ઘણાનાં હૃદય પીગળ્યાં અને ઉષાકાન્તે ઠરાવ કર્યો કે ગુજરાતમાં આવું ન થાય રહેની તજવીજ કરવી. એક વિભાગ પૂરા થયા અને બીજો વિભાગ ધર્મ ’ ના શરૂ થયા. ન્હાનાં મંદિરમાં બાવાઓ-સાધુએ ધુણી પાસે તાપતાં ગાંને. ફુકતાં ખેઠાં હતાં; દરેક મંદિરના નિર્વાહ માટે ખેતર મકાન અથવા છેવટે ગામના દરેકને ઘેરથી અમુક વિભાગ જૂદો રાખ- વામાં આવ્યા હતે. આ ઉપજમાંથી માલપૂવા ને દુધપાક સાધુસંતને મળતા. આવા ખાવાના એક સમૂહ મળ્યા હતા ત્યાં એક મદ્રાસી જે ધર્મકુંડની સ્થિતિ તપાસવા નિકળ્યા હતા તે આવી પહોંચ્યા અને બાવાઓને કહેવા લાગ્યો કે ** મહા- રાજજી! આ મંદિરના પૈસા ખાઈ લેકાની ધાર્મિક વૃત્તિ સતેન્ટ કરે છે ? રામકથા, મહાભારત કે ગીતાના એધ કરે છે ? જેવા હમે અલમસ્ત છે હેવા ગામના છેકરાઓને ભેગા કરી કસરત કરાવી અલમસ્ત અનાવવા પ્રયત્ન કરે છે ?’’ એ યુવાનનું આ ખેલવું સાંભળી આવા ચીપીયા લઈ ઉડ્ડયા, આથી પેલા યુવાન ડગ્યા નહિ અને કહેવાનું હતું. તેટલું કહી ચાલ્યેા ગયા. એક મંદિરમાં દર્શનની ધમાલ ચાલતી હતી ત્યાં એક ગાડીમાં એક દ્રવ્યવાન શેઠીયા આવ્યેા. આ શેઠીયાને