પૃષ્ઠ:Ushakant.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
ઉષાકાન્ત

13} ઉષાકાન્ત. ફરા- ફાટેલી નેટ બુકા પડી હતી. નિશાળની ભીંત ઉપર, એની ટોપી ઉપર સર્વત્ર ‘ વન્દે માતરમ્’ લખેલું હતું. ત્યારે એકાદ બે યુરોપીઅન માસ્તરે એ દેશી માસ્તરની મદદથી ચાબકા લઈ છેકરાએની પાછળ દોડતા હતા. જેમ જેમ ચાબકા હાલતા હતા તેમ વન્દે માતરમ્ના ધેાષ નિકળતા હતા. એક સ્થળે વર્તમાનપત્રને રક્તબીજ રાક્ષસનું રૂપ આપવામાં આવ્યું હતું; અને કાયદા-અંકુશરૂપી કુવાડા વાગતાંની સાથે લેહીનાં જે ટપકાંજે શેરી ઉડતી હતી હેમાંથી બીજાં વર્ત- માનપત્રા રૂપી રાક્ષસે ઉદ્ભવતા હતા. આ સ્થિતિ જોઈ કુવાડા મારનાર બીજા કુવાડાની શોધ કરતા ઠેર ઠેર ગભરાતા ભમવા મંડયે ત્યાં એક બાહેાશ અંગાલી ખાષુએ હેને તેમ કરતાં અટકાવી ‘ભયથી હું પણ પ્રીતિથી સારૂં ને ઇચ્છિત કાર્ય થશે’ એમ હમજાવ્યું. આ સલાહને અમલ કરતાંની સાથે શાન્તિ- સંપ ઉદ્ભવ્યાં. એક સ્થળે મહાન વિસ્તીર્ણ સમુદ્ર હતા. હૅને એક કિનારે સર્વ કાલ્પનિક સુખથી ભરપુર આર્ષક ‘ સ્વરાજ્ય ’ ના મૂલક હતે હૈને ામે કિનારે એક પ્રજા બાર ભૈયા તે તેરચેાકા કરી રસાઈ કરતી હતી; અન્દર અન્દર એ જ દેશમાં રહેતી ખીજી પ્રજા સાથે હડતી હતી છતાં એકદમ હામે કિનારે કાંઈ પણ સાધન વિના જવાને તલપાપડ થઈ રહી હતી. એ જ પ્રજાના કેટલાક અનુભવી વૃદ્ધ પુરૂષો ‘હમારૂં પ્રાસબ્ય મ્હારું છે અને માનનીય છે પરન્તુ અન્દર અન્દર એકતા કરી વચમાં આવેલા સ્વસ્થાનિક બેટમાં મુકામ કરતા કરતા જશે! તે જ રહામે કિનારે જવાશે; · માટે પ્રથમ ત્યાં જવા એક થા’ એમ કહેતા હતા ત્યારે અન્ય વર્ગ ‘અમે ટુકડે ટુકડે સંતાય નહિ માનીયે પરન્તુ એકી વખતે અમે અમારી ઇચ્છા પાર પાડીશું એમ દૃઢ