પૃષ્ઠ:Ushakant.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
સ્નેહ સંમિલન.

સ્નેહ સંમિલન. હતી, અને મેજની સાથે હારબંધ ખુરશીએ ગાઠવી દીધી હતી. માણસાની સંખ્યા કરતાં ખુરશી, મેજની સંખ્યા એટલી હતી કે બરાબર ગાવાયા પછી પણ કેટલીક ખુરશીઓ ખાલી પડી; બીજા વિભાગમાં માત્ર સાહેબ લેને માટે ગેટવણ કરવામાં આવી હતી. એક મ્હેટા ટાટમાં બટલર, માણુમે રકાબી લેમન સાડાના પ્યાલા લઈ જતા હતા અને શાન્તિથી સાહેબ લેકા લઈ લેતા હતા. દેશીએ માટેની આ ગેવથી સામાન્ય રીતે વૈષ્ણુવ મંદિરમાં દર્શનની પડાપડી થાય છે તેમ આઇસ્ક્રીમ, લેમન, ચાહ ઉપર પડાપડી થઈ નહિ અને સર્વ શાન્તિથી આનન્દ કરવા શક્તિવાન થયા. જગા એટલી વિશાળ હતી અને રચના એવી કરવામાં આવી હતી કે સર્વ ખુશ થયા હતા. સ્ત્રીઓના વિભાગમાં પણ અરૂરીરામની સ્ત્રી તથા પુત્રીએ સર્વ વ્યવસ્થા કરી હતી. દસ વાગ્યા પહેલાં જ પાછલે રસ્તેથી સંગ્રહસ્થાન સ્ત્રીઓને બતાવવામાં આવ્યું હતું અને એમને માટે ખીજી બાજુની અગાશીમાં ખાવાની ગેડવણ થઈ હતી. આર વાગ્યા અને મંડળ વિખરાવા માંડયું. મિજબાનીની ગેાઠવણુ અને હેમાં પણ સંગ્રહસ્થાનની ખુખી અને ઉદ્દેશ હમજનારા એટલા તો સંતુષ્ટ થયા કે હિન્દસેવક સમિતિને વાસ્તવિક સહામ્ય આપવા વચન આપ્યું. યુરેપીઅન રીસરે તે સંગ્રહસ્થાનથી એટલા બધા આનન્દ પામ્યા કે એ જ સમિતિના પેટ્રન થવા ઉપરાંત અરૂરીરામને જ્યારે જ્યારે સલાહ લેવા ખેલાવવામાં આવે ત્યારે જરૂર આવવા વિનંતિ કરતા ગયા. અરૂરીરામ અને ઉષાકાન્ત અગાશીમાં એકલા પડ્યા.