પૃષ્ઠ:Ushakant.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ એ ગયે કયાં ? ધીરજલાલ–-“એમાં છોકરાં છેટું શું કરે છે? શરીર સારાં બેઠાં તે જે હોય તે ખરાં. પતિભેદ ને હેમાં સરખી વયના છોકરાંમાં. આપણે ત્યાં ગમે તે રહેતાં હોય તે પણ એવું ન કરવું જોઈએ તે તે આ આપણું પિતાનાં ભાંડુ છે.” ગુલાબ:–“ભાંડુની કેણ ના કહે છે?” ધીરજલાલ –“ભાંડની ના ન હોય તે ઉપર મેડીયે બે- લાવી એકલી કાન્તિને લાડુ ન આપે. કાનિત ને ઈન્દુની ઉમ્મર સરખી જ છે, હે !” અમદાવાદમાં રાયપુરમાં મદનગેપાળની હવેલી પાસે રસ્તા ઉપર પડતું એક બહાનું ઘર છે. આ ઘરની વચલી મેડીમાં ધીરજલાલ પિષ મહિનાની એક સહજે ટાઢને લીધે વહેલા પરવારી, બારી બારણું બંધ કરી સઘડી પાસે તાપતા બેઠા હતા. હેમનાં પતી ગુલાબ તાપતાં તાપતાં બીજે દિવસ રહવારને માટે શાક સમારતાં હતાં. ઉષાકાન્ત અને પ્રભાકર બહાર ગયા હતા અને પતિપની વચ્ચે ઉપર પ્રમાણે વાતે થતી હતી. ધીરજલાલ અમદાવાદની સ્મૉલઝ કેર્ટમાં નેકર હતા અને પચાસ રૂપીઆ લાવતા હતા. કુટુંબમાં પત્તી ગુ- લાબ, પુત્ર પ્રભાકર, પુત્રી કાનિત, ભાઈ ઉષાકાન્ત ને નહાની બહેન ઈ-દુ એટલાં હતાં. કાતિ અને ઈન્દુ નહાનાં અને સમ- વયસ્ક હતાં. બન્ને સાથે મગનભાઈની કન્યાશાળામાં ભણતાં હતાં; ઉષાકાન્ત અને પ્રભાકર ગુજરાત કોલેજમાં બી. એ. કલાસમાં અભ્યાસ કરતા હતા. આખા કુટુંબમાં આનંદ રહેતો. ગુલાબના મગજમાં ઉચ્ચ સંસ્કાર ન પડયા હેવાથી ઉષાકાત અને ઈન્દુને રાખવાં પડતાં હતાં તેથી તે કકળા