પૃષ્ઠ:Ushakant.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
સ્નેહ સંમિલન.

સ્નેહ સંમિલન. ૪૩ થતી? ગુલાબભાભી શિવલીન્હેનને હમજાવી ત્હારે સંબંધ પ્રભાકર સાથે કરાવે છે તે ત્હતે ખબર છે ? ના, ના. નહીં હોય. હેાય તે। આ ખુલબુલની વાણી અસ્ખલિત હાય નહિ. આ ઉત્સાહ--આ મિષ્ટતા હૈાય જ નહિ, ’ ગાયન બંધ થતાં વીણાના મૃગની માફક એનું હૃદય ૮ બજાવી લે ! બજાવી લે, તારૂં , ન હજી હજી કહેવા લાગ્યું અને સ્તબ્ધ થઈ અગાશીના કઠેડા ઉપરથી યમુનાનું વહન, ચન્દ્રના પ્રતિબિમ્બને તરંગા તરફ શૂન્ય દૃષ્ટિ નાંખવા લાગ્યા ! “ ઉષાકાન્ત ! આમ એકાએક ગાયનમાં લુબ્ધ થયા લાગે છે, હાં. સરોજને કંઠ કેવા મધુર છે! સરોજને અને અલક- રામને તમે મળ્યા છે ? એ પણ ગુજરાતી છે.’ ‹ હા, હું એમને સરેજને તેમ જ હેમના માતાને ઓળખું છું, મ્હારી જ જ્ઞાતિનાં છે.” “ એમ ! ત્યારે ચાલા એમની પાસે જઇએ. અમારી લાજ નથી રાખતાં.” ઉષાકાન્તની ઈચ્છા એમ હતી કે સરેજ ન મળે તે ઠીક, એના હૃદયને મળવું ગમતું હતું; એનાં નેત્રને દર્શનની પીપાસા હતી, અરૂરીરામ આગળ અને ઉષાકાન્ત પાછળ એમ સ્ત્રી- વિભાગમાં દાખલ થયા. અરૂરીરામને જોતાં જ સર્વ ઉભાં થયાં. સરેાજ ! હમે બહુ સારૂં ગાયું હું ! હુને બહુ જ આનન્દ થયા. આ ભાઈ ને પણ બહુ ગમ્યું. એ ગુજરાતી છે અને મ્હારા હેમાન છે.” ' ‘ આ ભાઇને બહુ ગમ્યું’ એ શબ્દ સાંભળતાં જ રેજે ઉષાકાન્ત તરફ નજર કરી. બન્નેની નજર મળતાં જ વાયરલેસ