પૃષ્ઠ:Ushakant.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રકરણ ૧૧ મું. લગ્ન. “ ઢોલા ઢમક્યા. તે વરવહુના હાથ મળ્યા.” લેકગીત. ઉષાકાન્તે નાકરી લીધી અને અલ્હાબાદ ગયા તે ગુલાબવહુને એક રીતે બહુ ગમ્યું હતું; ધીરજલાલને પૈસા આપવા હે પડે એ સંતેષ હતા; સરેજના વિવાહને લીધે ગુલાબનું મન ઉષા- કાન્ત ઉપરથી ઉતરી ગયું હતું અને ઉષાકાન્ત જ ખટપટ કરે છે એમ હેતું માનવું હતું. હેમાં ક્રાતાલીયવત્ ઉષાકાન્તના અલ્હાબાદ જવાથી વધારો થયે. ધીરજલાલનું અન્તઃકરણુ ઉષાકાન્ત તરકે ખેંચાતું હતું પણ “ પ્રભાકરને સરાજ ન મળે તેા ઠીક” એમ ઉષાકાન્ત યત્ન કરતા હતા એમ શંકા ગઈ હતી; આ ફ્રાંકાને ગુલાબવહુએ પરિયેલી હતી. કાન્તિનાં અને ઇન્દુનાં લગ્ન ભેગભેગાં કરવા ગુલાબવહુની ઈચ્છા હતી. ઇન્દુનાં લગ્ન માટે પ્રીતમલાલે જુદા રૂપીઆ મૂક્યા હતા અને એના ખર્ચ ભેગા જ કાન્તિનું લગ્ન થાય તે સારૂં એ ગુલાબના હેતુ હતો. ધીરજલાલે વ્હેનને પરણાવી કહેવાય અને પૈસાનું મ્હારાખ્તારથી થાય. ઉષાકાન્ત હુમ- જતા હતા પણ વાંધા લેવાથી કલેશ શિવાય બીજું કાંઈ અને એમ નથી તે જાણતા હતા. શ્રીમતને બદલે પિનાકીને આપી એમાં જ ગુલાબની દેગાઈ હતી. એ એણે સારી રીતે જાણ્યું