પૃષ્ઠ:Ushakant.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
ઉષાકાન્ત

૪ ઉષાકાન્ત. હતું. વડીલ સાથે—જેણે ન્હાનપણથી જ ભણાવી ગણાવી મ્હા કર્યાં, જેમને તે માતાપિતા માનતા હતા, જેએ પાતાના સ્નેહી પ્રભાકરના માતાપિતા હતા તેમની સ્વામા ખેલવું, તેમની અવજ્ઞા કરવી એ કરતાં ચાહા અને સહેા, સહન કરી અને મજબુત થાઓ.” આ સિદ્ધાન્ત વધારે હતા. ધારે તે બેંકમાંથી રૂપીઆ ઉપાડી ભાઈથી જુદો રહી ભણી શકત; પણ એમ ન કરતાં નાકરી લઈ સ્વતંત્ર થવું વધારે ધ્યેયસ્કર માન્યું. પાસે, ભાભી પાસેથી બેંકની ચોપડી માગવી, પ્રીતમલાલનું વિલ માગવું એ રખે ખાટું લાગે એમ માનતા અને આવા વિચારને લીધે સર્વ સહન કરતા. ભાઈ “વખતે લગ્ન કરશે માટે વ્હેલા આવજે” એમ ભાભીએ ઉષાકાન્તને અલ્હાબાદ જતાં કહ્યું હતું. લગ્નની તૈયારીઓ થઈ અને છેકરીઓનાં લગ્નમાં જ સરાજને વિવાહુ થાય તે સારૂં એ ઇચ્છાથી ગુલાબવહુએ શિવલક્ષ્મીને કાગળ પણ સખી નાંખ્યા હતે. એટલું જ નહી પણ ઉષાકાન્તની સાથે સરેાજ આવશે એમ દ્રઢ માનતી હતી. ઇન્દુ અને ફ્રાન્તિનાં લગ્ન એક જ દિવસે હતાં; માત્ર સમ ચમાં ફેર હતા. જેથી ધીરજલાલ અને ગુલાબવહુ બન્નેને કન્યા- દાન દઈ શકે. મીરજલાલને ત્યાં આ છેલ્લું પગરણ હેવાથી અને ખર્ચમાં શાલિગ્રામ ભેગા શંખપુજાવાના હેવાથી ગુલા- અના ઉત્સાહનો પાર નહેાતા. ઇન્દુનું ક્ષમ, કાન્તિનાં લગ્ન ભેગું ગર્ભીક જેવું લેખાતું હતું; માત્ર પ્રભાકર નથી એટલા જ ગુલા- અને ખેદ હતેા; પણ એ ખેદ ઉષાકાન્તને સરેાજ ન મળતાં પ્રભાકરને મળશે એ વિચારથી નષ્ટ થયા હતા. સરેાજનું