પૃષ્ઠ:Ushakant.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
લગ્ન..

લગ્ન. ૧૪૭ ઉષાકાન્ત સાથે થયું માટે જ મેન્દ્ર કે મેં રકતાં નથી એમ ગુલાબી થયું. મંજુ માત્ર સરલાને વખતે વખત મેલતી, ઉષાકાન્ત અને રાજની વાટ નેવાતી હતી; દર- રાજ કાગળ લખાતા; માત્ર સરેાજના વિવાહનું નક્કિ કરવા અને સરાજ નણંદન! લગ્નમાં વહુ તરીકે ઘરમાં કરે એ જ ઉદ્દે શથી પત્રો લખાયા હતા; ઉષાકાન્ત એકલે! અલ્હાબાદ હત અને એટલા જ આગ્રહથી લખાત કે કેમ તે શક છે. લગ્નના બે દિવસ બાકી રહ્યા તે શિવલીના પત્ર ગુલાબ્ ઉપર આવ્યે. અલ્હાબાદ, તા. સૌ. ગુલાખ મ્હેન ! વિ. હુમારા બધા કાગળો મળ્યા. ચિ. ઇન્દુ તથા કાન્તિનાં લગ્ન કરવાના વિચાર રાખ્યો તે સાફ કર્યું પણ આમેને આમે વ્હાર પ્રભાકરના આવ્યા પછી રાખ્યાં હત તે સારૂ. ચિ ઉષાકાન્ત એક દિવસ મળ્યા હતા; હાલમાં તેઓ અમૃતસર -લખનો તરફ ગયા છે. ક્યારે આવશે તે કહી ગયા નથી. પરન્તુ હાલમાં જ નોકરી મળેલી હોવાથી રત્ન મળે એમ લાગતું નથી એટલે નયે આવે. અહીં એ ચાર દિવસમાં આ વશે. ચિ. સરાજ માટે હમારે બહુ ભાવ નૅઈ અમે ખુશી થયાં છીએ. પ્રભાકર જ્યારે ગામમાં નથી તો પછી અત્યા- રથી વિવાહ કરી રાખવાથી શું વિશેષ છે ? પ્રભાકરના આવ્યા પછી થઈ રહેશે. હજી સુધી તે અમારા વિચાર્ અધ્યાયા નથી. સરેજ હમારે ત્યાં જ આવશે એ ખાત્રી. લગ્ન માટે ત્યાં મેકલવા લખ્યું પણ સંગાથ વિના ક્રૂાવે એમ નથી અને એમને