પૃષ્ઠ:Ushakant.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
ઉષાકાન્ત

૧૪૮ ઉષાકાન્ત. શરીરે હમણા રગડ દગડ ચાલ્યાં કરે છે એટલે મ્હારાથી પણ શી રીતે અવાય ? માટે ખાટું ન લગાડશેા. બન્ને છેકરી ચાને મ્હારી તરફથી ચાંલ્લાંના પાંચ પાંચ રૂપીયા કરો અને એને માટે આ સાથે શ રૂપીગ્માની નેટ મેકલી છે. તે પહોંચે કાગળ લખજો. એ જ. લી સૌ. શિવલભીના પ્રણામ. કાગળ વાંચી ગુલાબવહુના હાશ કૉંશ ઉડી ગયા. ‘ વહુને મેલાવીશ, લંગડાં આપીશ, અને ન્યાત નતમાં ફેરવીશ ’ એ શા આકાશકુસુમવત્ લુપ્ત થઈ, આ બધું કરાવનાર ‘ ઉષાકાન્ત જ. એણે ત્યાં જઈ ખટપટ કરી; ખેર, પણ સરાજ હમારે ત્યાં જ આવશે, એમ શિવલક્ષ્મી લખે છે એટલે વિવા- હને વાંધે નથી, ઉષાકાન્ત પણ ન આવ્યે; ઈન્દુને શ્રીમતને કેમ ન આપી એ એને લાગ્યું છે અને તેથી જ રીસમાં ન આવ્યે.’ આ સઘળા ખળાપા ધીરજલાલના મ્હોં આગળ નીકળતા અને દેવતાથી બહુ દૂર ખેઠા હેઈયે છતાં એની ઉન્હી હવા પણ આવ્યા વિના ના રહે તેમ ઉષાકાન્ત વિશે ધીરજ- લાલને કાંક લાગણી થઈ. લગ્નને દિવસે ગુલાબ અને ધીરજલાલ આમતેમ મતાં હતાં; શ્રીમતના કુટુમ્બી શાન્ત અને સરળ સ્વભાવના હતાં. ત્યારે પિનાકીના પક્ષ તામસી અને ઘડી ઘડીમાં ખેલું લગાડે એવા હતા. લગ્ન સંધ્યાકાળનાં હતાં. શ્રીમત અને કાન્તિનાં લગ્ન થયાં અને બંને બાજુ આનંદ વર્તી રહ્યા. ગુણ્યાબના હૃદયમાં શાન્તિ