પૃષ્ઠ:Ushakant.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
લગ્ન..

લગ્ન. ૧૪૯ ( થઈ. મ્હારી કાન્તિ સારે ઠેકાણે પડી, હવે ઇન્દુનું ગમે તેમ થાવ’ એમ ધારતી હતી. પિનાકીની પ્રથમ પત્ની લગ્ન થયા પછી તરત જ મરી ગયેલી હાવાથી જો કે આ બીજીવારનાં લગ્ન હતાં છતાં પ્રથમ વરની માફક જ ધામધુમ હતી. લગ્ન થતાં સુધી શાન્તિ હતી, પણ લક્રિયા પુરી થઈ કે સારાં ખાટાં લાગવા શરૂ થયાં; પેલા વહેવાઇને આગળ બેસાડ્યા અને અમને પાછળ બેસાડ્યા.’ ‘ધીમતને ધીરજલાલે પેાતાની પાસેની ગાદી ઉપર બેસાડયા અને મ્હને આવેએ ન કહ્યું ’ આવા આવા ઉદ્ગારા નિકળવા માંડ્યા. આ સર્વમાં વાસ્તવિક સત્ય કેટલું હતું ત્યેની તપાસ અગાઉ જ સ્ત્રીમંડળમાં જનું ગજ થયું. વરકન્યા વળાવતી વખત પિનાકીના મ્હોટા ભાઈ રીસાયે. ઘીરજલાલ અને ગુલાબવહુએ થેડીકવાર તે આંખ આડા કાન કર્યાં પણ ‘જ્યાં સુધી ભાઈ ન આવે ત્યાં સુધી હું આવું નહિ એમ પિનાકીએ હઠ લીધી, અને પિનાકીને ન વળાવાય તે શ્રીમતને પણ શી રીતે વળાવાય ? ' આ જ વિચારથી ધીરજલાલ ઈન્દુના જેઠને માલાવવા ગયા; માંડ માંડ રાત્રિના દસ વાગ્યે આવ્યા અને વરકન્યા વળાવવાની તૈયારી થઈ; અન્ને વરકન્યાની ગાડી પિનાકીના હૅલાં સાસરાના ધર આગળ આવી ત્યાં ઘરના બધાં મ્હારી ખારા બંધ હતાં છતાં ધરમાંથી રવાના અવાજ સંભળાતા હતે; તપાસ કરતા જણાયું કે પિનાકીની વ્હેલી સાસુ મ્હારાથી શું જોવાય ! કાળજાં બળી જાય છેરે આપલીયા !” કરી રાતી હતી. આપણે! છેકર બીજીવારને અક્કે મરજીમાં આવે એટલી વાર પણે એ ખમાય અને પરણસ્તો એમ લાંબા હાથ કરી કહેવાય પરંતુ આપણે