પૃષ્ઠ:Ushakant.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
ઉષાકાન્ત

૧૫૦ ઉષાકાન્ત. જમાઈ આપણી છેકરી મરી જાય તે પરણે એ ન ખમાય. એ પરણે જ કેમ? આવા વિચાર આપણા સંસારમાં સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થાય છે. વર કન્યાની બગીએ આગળ ચાલી અને પાંચ છ યુવાનૂ કન્યાઓ પિનાકી અને ઇન્દુને જોઇ રાજી થતી હતી ત્યાં હેમની પાસે ઉભેલા હેમની જ જ્ઞાતિના એક ખટક બેલે! યુવાન ખેલી યે। કે હમે મરી જશેા ત્યારે હમારા ' વરે પણ આમને આમ ખીજી લાવશે. પુરુષોને વિશ્વાસ શે ?’ પેલા યુવાનના આ શબ્દો પેલી હસતી યુવતઓનું હસવું બંધ કરવા બસ હતી. પ્રત્યેકના મનમાંથી પિનાકી અને ઇન્દુની થ્વી આંખ્ય આગળ હતી છતાં મનમાંથી જતી રહી અને શું એ વાત ખરી ? મ્હને આટલા સ્નેહુથી પાસે ને પાસે રાખે છે; મ્હારા વિના ધડીએ એમને ચાલતું નથી તેપછી મ્હારા પછી ખીજીને ચાહી શકશે? ધણાયે પેલી વહુ માટે ગાંડા થઈ જતા હતા; હેમના મૃત્યુ પછી કાવ્યાનાં કાળ્યો લખ્યાં હતાં; હેમનાં અભાવે સંસાર અસાર થઈ ગયા એમ માનતા હતા તે બીજીવાર પરણ્યા તે એ કેમ ન પરણે ? તે પછી પરણ- વાની ના કાણુ કહે છે પણ સ્નેહ સ્નેહ શા માટે કરતા હશે!’ આગળ ચાલતાં એક સ્થળે કેટલુંક યુવાનનું ટોળું મળ્યું હતું હૈમાં અંદર અંદર વાત થતી હતી કે શ્રીમતને ઇન્દુ મળી હત તે કેટલું સારૂં ? ઇન્દુનાં ભરતકામ, ઇન્દુનાં ચિત્રકામ, ઇન્દુના વાંચવાના શેખ, ઇન્દુના ઉન્નત વિચાર પિનાકી પાસે નષ્ટ થશે; ખીચારીને ધરમાં પૂરાઈ રહેવું પડશે. જે ઇન્દુ અત્યારે સુવિકાસિત પુષ્પ જેવી છે તે જ જીન્દુ વર્ષ દિવસ પછી પીક્કી, નિસ્તેજ, નિરાશ થશે. ઇન્દુ અત્યારે કેવા આનંદમાં છે ? પિનાકી કુવા ધડીએ ઘડીએ ઇન્દુ તરફ જાવે છે ? એને