પૃષ્ઠ:Ushakant.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
લગ્ન.

લગ્ન. પા શ્રીમત ! ધીમત! જનસમાજમાં પ્રથમ એ ભાવ રહેશે ? પંક્તિચે છે ત્યારે ફ્રાન્તિ ન્હેન ખેલવામાં, રાફડા જવાબ આપવામાં, ધાર્યું કરાવવામાં પણ પ્રથમ છે. શ્રીમત ફ્રાન્તિને દુ:ખી હે કરે પણ પાતે દુ:ખી થશે! કાન્તિને કેળવવામાં આવે તે સારી થાય પણ તે કાણુ કરે એમ છે ?’ ને લગ્ન વખતે પતિપત્નીમાં, બન્ને પક્ષના માણસેમાં, જે આનન્દ, જે સ્નેહ- બાવ, જે ઉત્સાહ, દૃષ્ટિગોચર થાય છે તેટલે આનન્દ, તેટલે સ્નેહભાવ, તેટલા ઉત્સાહ પછી રહેતા હાય, પછી રાખવા પ્રયત્ન ચતા હાય તે સંસાર વા મીઠા લાગે ? પછી સ્વર્ગપ્રાપ્તિની લાલુપતા રહે ખરી ? લગ્ન કરતી વેળા હાથ મેળવવા જેટલા પ્રયાસ થાય છે તેથી અડધા પણુ મન મેળવવા પ્રયાસ થાય છે? શારીરિક કજોડાં નથી. એટલું જ નેવાય છે પણ માનસિક કજોડાં નથી એ જૈવાય છે ? નવાં યુવાન હૃદયેામાં નિસ્તેજ, નિરાશ, અશક્ત હૃદય વિશેષ દૃષ્ટિગોચર કેમ થાય છે ત્યેની તપાસ કરી ? વરકન્યા ગૃહે પહેચ્યાં. ઈન્દુને ઉષાકાન્તની ગેરહાજરી સાલતી હતી; વ્હેને પ્રેમથી ખેાલાવનાર મેન્દ્ર, સરલા કે મંજી સિવાય કઈ નહતું. એ પણ ઉષાકાન્તના કારણને લીધે બહુ આવતાં નહિ. લગ્નને બે ચાર દિવસ અગાઉ ઉષાકાન્તના એક પત્ર ઈન્દુ ઉપર આવ્યા હતા. ચિ ઈન્દુ કે વિ. ત્હારૂં લમ નક્કી થયું તે જાણ્યું છે; હારા સમ ઉપર મ્હારે આવવું જ જોઈએ પણ અચાનક કારણેાને લીધે અવાય