પૃષ્ઠ:Ushakant.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. બાબડતી. બન્ને તરફ એને વૈર હતું એમ નહિ; પણ સમાન દષ્ટિ રાખવી એ સંસાર ચલાવવામાં અગ્ય છે એમ અંતઃકરણ- પૂર્વક માનતી. ઉષાકાન્ત કે દુનું શરીર અસ્વસ્થ હોય તે માતાથી પણ અધિક નેહથી ચાકરી કરતી; એમનું કોઈ ઘસાતું બોલે તો હડયા વિના રહેતી નહિ; કોની સોબતમાં ફરે છે તે તપાસ રાખતી અને કોઈપણ તરેહના દુર્ગણ ન આવે એ માટે ધ્યાન રાખતી. આમ છતાં પ્રભાકર અને કાતિને નહાનપણથી જ છાનુંછાનું ખાવાનું આપતી, એમને માટે જુદાં અને સારાં લુગડાં લેતી; એ બને શરીરે નબળાં છે એમ માનતી; ઉષાકાન્ત તેમ જ નહાની ઈ૬ ગુલાબને માતા સમાન માનતાં, હેને પતે બેલ ઉપાડતા, ભાઈ ભાભીને તન અને મનથી મદદ કરતાં, પ્રભાકર તેમ જ કાનિત સાથે ખુલ્લા દિલથી વર્તતાં તે એવી રીતે કે અજાણ્યા માણસને તે આ ચારે એક જ માતાનાં છોકરાં લાગતાં. સાડા આઠ થયા અને ઉપાકાત આ. ઉષાકાનને એકલે જોઈ ગુલાબે “પ્રભાકર ક્યાં!” એમ પૂછ્યું. ઉષાકાન્ત:–“પ્રભાકર તે ક્યારનોએ ઘર તરફ વળ્યા છે. હજી નથી આવ્યું ?” ગુલાબ –“નારે, અહીં તે કઈ નથી આવ્યું.” ધીરજલાલ:-“આવતું હશે. અને ત્યાં ગયે હશે. એ કાંઈ હાને કીક નથી કે ખવાઈ જાય.” ગુલાબ –“હમને તે બન્યું કાંઈ ફિકર જ થાય નહિ. પ્રભાકર કોઈ દિવસ એકલે બહાર રહે જ નહિ. ઉષાકાન્ત! હમે બે ક્યાંથી છૂટા પડ્યા?”