પૃષ્ઠ:Ushakant.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
લગ્ન.

સમ. ૧૫૩ ગુલાબના આ શબ્દ ઇન્દુને ઢીલી ઢબ બનાવી. તાર લઈ ઈન્દુએ વાંચ્યા ‘ ઉષાકાન્ત ભય ભરેલી માંદગીમાં છે. ” આટલે તાર વાંચતાં વાંચતાં ઈન્દુની આંખ્યમાં આંસુ પડવા લાગ્યાં અને નીચે જ બેસી ગઈ. “ શું છે ? ભસી મર્ય ને !” ધીરજલાલથી ગુલાબની આ વર્તણૂક સહન ન થઈ શકી અને ગુલાબને ધમકાવી કહાડી. જીન્દુને પાસે બેલાવી તાર વાંચ્યું. ધીરજલાલના મનમાં ભાઈ પ્રત્યેની સર્વ લાગણીઓ જાગૃત થઈ.ઉષાકાન્ત નજરે તરવા લાગ્યા. ઉષાકાન્તને નમ્ર સ્વભાવ, ઉષાકાન્તની ખાલચેષ્ટા, ઉષા- કાન્તને ભાઇ અને ભાભી પ્રત્યેના અસ્ખલિત સ્નેહ, પ્રભાકર અને ઉષાકાન્તનું એડકું એ સર્વ ધીરજલાલને સાંભર્યાં. અને શું હશે એ વિચારથી ખ્યમાં ઝળઝળીયાં આવ્યાં. ઇન્દુને પાસે બેાલાવી છાતી સરખી ચાંપી અને ‘ મ્હેન ગભરાઈશ નહિ હો! મટી જશે. હું એને માટે બધી તજવીજ કરૂં છું.’ એમ કહી કાન્તિને ર્મેન્દ્રને તેડવા મેકલી. ગુલાબ પેાતાની સ્થિતિ રમજી, ગંભીર વાતને હસી કઢાઢવામાં ભૂલ કરી એમ ખર પડતાંની સાથે જ ઇન્દુને પાસે મેલાવી, ઉષાકાન્ત માટે જીવ બળવા લાગી અને હું અને ઇન્દુ અત્યારે તે અત્યારે અલ્હા- આદ જઇએ એમ કહેવા લાગી. કાન્તિ આરણું એઢી ધર મ્હાર નિકળે છે ત્યાં મેન્દ્ર ઉતા- વળે ઉતાવળા આવ્યેા અને ધીરૂભાઇ ! ઉષાકાન્ત બહુ માં છે! એનું શું થશે ? અહીંથી ગયા ત્યારે અને તે પહેલાં kk