પૃષ્ઠ:Ushakant.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
લગ્ન.

લગ્ન. ૧૫૫ “ મેન્દ્ર! જઈ ને તરત ખબર લખજે. ઠીક હૈાય તે અહીં જ ભાવજે. મ્હારા તરફથી ખાસ ખબર પૂછજે અને મ્હારા એકલવા સ્તામું ન જુવે એમ કહેજે, ’ kr હીં. “ મેન્દ્રભાઈ ! ભાઈ ને કેમ હશે ? એમના ખબર લખજો, મ્હારા ઉપર પુત્ર હતા ત્યારથી જ તે ફિકર થતી હતી. ભાઈ ને મ્હારી તરફથી શરીર સંભાળવા ખાસ કહેજો,’ “ મેન્દ્ર! ઉષાકાન્તને અહીં જ લાવજો. એને માટે ખર્ચના વિચાર ન કરશો. પ્રભાકર કરતાં પણ મ્હારે એ વ્હેલે છે. ” ઉષાકાન્તના મંદવાડ સાંભળી ગુલાબ અને ધીરજલાલ ગળ- ગળાં થઈ ગયાં. ઉષાકાન્તે કદિપણ બેમાંથી એકને દુભવ્યાં નહેાતાં પણ ઉલટું એમની સર્વ ઇચ્છા પ્રમાણે વર્યાં હતા. ગુલાબમાં ઉષાકાન્ત વરના વિસરાયેલા ભાવ જાગૃત ચર્ચા અને એની જ ચિંતા કરવા લાગી; મેન્દ્ર તે જ દિવસની ગાડીમાં અલ્હાબાદ ગયેા.