પૃષ્ઠ:Ushakant.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૨ મું. સલા. ન કઞાને મોહાર મિદ્ લઘુપસ્થાતિ મુવિ -~ાજિત્ત. સરલા-હલેતી સરલાને માતા સિવાય કાઈ નહેાતું; પરન્તુ જ્યારથી મંજી પતિની માનીતી થઈ, પતિના મનની રાજ્ઞી થઈ ત્યારથી સરલા મેન્દ્રને ત્યાં હુ રહેવા લાગી; મેન્દ્રને પણ ન્હાનાં ભાઈન ન હેવાથી અને સરલા રાંક અને હસમુખી હાવાથી સાળીને આગ્રહપૂર્વક પોતાની પાસે રાખી. સાસુ ગુજરી ગયાં એટલે મેન્દ્ર સરલાને પોતે જ પાળવા લાગ્યા એટલું જ નહિ પણ હેની કેળવણી ઉપર પેાતે તેમ જ સં દેખરેખ રાખતાં હતાં. આપણે ધારીએ છીએ હેના કરતાં ન્હાનાં બાલકાની ઇન્દ્રીયશક્તિ વધારે તીવ્ર હેાય છે અને હૅને લીધે જ સરલા શ્વેતક્હનેવીના સુધરેલા સંસારના આનંદમાં ભાગ લેવા લાગી. એટલું જ નહિં પણ અસ્ફુટ સંસ્કારી હૃદયમાં પડવા માંડ્યાં. - સરલા સરાજને ઓળખતી નહાતી કહીયે તો ચાલે; ઉષા- કાન્ત-પ્રભાકરની ઝાંખી હતી પણ પરિચયમાં નહેાતી આવી. ઉષાકાન્ત મળ્યા વિના અલ્હાબાદ ચાહ્યા ગયા ત્યારે ઇન્દુ મારફત ચિઠ્ઠી મળી હતી; આ ચિઠ્ઠીમાં ઉષાકાન્તે લખ્યું