પૃષ્ઠ:Ushakant.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
સરલા.

સરહ્યા. ૧૫૭ પ્રિય ભાઈ મેન્દ્ર ! એક દિવસ, બે દિવસ વાઢ્ય જોઈ પરન્તુ દર્શન જ ન થયાં; સૌ. મંજુમ્હેને આવવાની ના કહી હશે ! હુમારા આનંદમાં વિશ્ર્વરુપ થવા નથી માગતો. હું આવત પણુ આવવાના પિર- ચય નહી એટલે જ આવ્યા નહેાતા. છતાં ઘેર ખબર કહેડાવી હતી; સરાજ મુંબઈ બંદર ઉપર ન મળી હત અને તું અમીરી હોટેલમાં ન મળ્યો હત તો આટલું ન થાત; ખેર ! આજ જ્યાં ન જવું જોઈએ ત્યાં જ જાઉં છું પણ એને ત્યાં ઉતરવાને નથી. પત્ર લખવાની જરુર પડે તો રા. અરુરીરામ બી. એ. ખી. એલ. ને ત્યાં એટલું કરજે. એ જ હારે ઉષાકાન્ત,

આ ચિઠ્ઠી આવી તે વખતે મંજુ ખાટ ઉપર બેઠી હતી; મેન્દ્ર ખાટમાં પડયા હતા અને સરલા રહામી મ્હારી પાસે ખેઠી બેઠી કબન્ને સીવતી હતી. ચિઠ્ઠી મ્હોટેથી વંચાઈ. “ સંતુ હુને આવવાની ના કહી હો” એ શબ્દે પતિપત્નીને હસાવ્યાં અને મંજુમેલી: “ જુવે ! હલકું હેઈહવાલદારનું. હું તા હમને રાજ કહું છું પણ આળસમાં જતા જ નહેતા. એમને કેટલું લાગ્યું હશે ? ” સરલા:- મ્હેન ! એમ તો નહિ પણ રમેન્દ્રભાઇને હવે મ્હાર જવું જ ગમતું નથી, ” મેન્દ્રઃ—“ સરલા ! હારૂં કહેવું ખરૂં છે. એમનામાં એવું આકર્ષણ છે કે જવાતું નથી. ” ,, સુરક્ષાઃ— સરાજ કાણુ છે ? કેટલા વરસની છે ? ઉષા- કાન્તભાઇના વિવાહ એમની સાથે થયે છે?’