પૃષ્ઠ:Ushakant.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
ઉષાકાન્ત

૧૫૮ ઉષાકાત. મંજુ“સરાજ આપણા પાડેાશમાં પેલાં શિવલક્ષ્મી માશી ખરાંને ! હેમની કરી. વ્હેને બરાબર સાંભરતું નથી પણ આપણે ત્યાં આવી ગયાં છે. સાજના વિવાહ ઉષાકાન્ત સાથે થવાના હતા અને સરાજની પણ સહેજ મરજી ખરી પણ હવે કાંઈ કારણથી પ્રભાકર સાથે થશે, ’’ સરલા:— સરાજબ્જેન ત્યારે ત્હામાં ક્રમ થતાં નથી? પરણવું સરેાજન્હેનને છે કે શિવલભીમાશીને ?’’ મેન્દ્ર ખડખડાટ હસ્યા: સંજી:~“ સરલા ! તું તે! હજી ફરીવાદી રહી ! એમ તે મલાતું હશે ?” સરલાઃ- ત્યારે ઉષાકાન્તને કાણુ પરણશે ? ” મેન્દ્રઃ—તું. ” સુરક્ષાઃ— જાએ, જાઓ, આમ શું ખેલતા હશે ? ઉષા- કાન્તને તે સરેાજ પરણવી છે. ” "> મેન્દ્ર:- મંજી! તું હુમજી કે ? ઉષાકાન્તને સરાજને પરવી છે માટે સરલાને વાંધા છે, નહિ તો નથી. ” મંજીઃ—“ સરલા ! હવે તું મ્હેટી થઈ. આ તે ધર છે પણુ વિચારીને જવાબ આપીયે, 1 આ પ્રમાણે સરલાના દેખતાં ઉષાકાન્ત, પ્રભાકરના વિવાહ તેમ જ જ્ઞાતિની ખીજી વાત ઉપરાંત વાંચવાની, ધરકામની વગેરે વાત થતી; મેન્દ્ર અને મંજી સરલાના વિવાહ માટે બહુ જ ચિંતા કરતાં હતાં; સરલા મ્હાટી થઈ હતી; ગુજરાતી જ્ઞાન નિશાળમાં તેમ જ ધર આગળ આપ્યું હતું; રાંધવાનું