પૃષ્ઠ:Ushakant.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
સરલા.

સરલા. ૧૫૯ તેમ જ ગૃહકામનું શિક્ષણ પણ લીધું હતું; એકાદ એ ઠેકાણેથી માગાં આવેલાં હતાં અને મંજીની માતાને દઈ દેવાની અને જીવતાં લગ્નના તુવે લઈ આંખ ઠારવાની પ્રબળ ઈચ્છા હતી પરન્તુ ર્મેન્દ્ર તથા મંજુના ના કહેવાથી તે ઇચ્છા કૃલિભૂત ન થઈ. દિવસ પછી દિવસ જવા લાગ્યા અને સરલાને કાંઈ પત્તો લાગ્યા નહિ. સંજીની આંતર ચ્છિા એમ હતી કે જો સરેાજનું પ્રભાકર સાથે થાય તે સરલાનું ઉષાકાન્ત સાથે નક્કિ કરવું. પરન્તુ તે વાત તા ચકડોળ ુડી હતી એટલું જ નહૂિ પણ જો સરેાજનું પ્રભાકર જોડે થાય અને ઉષાકાન્ત ખિન્ન થાય તે સરલા સુખી થાય કે કેમ ? તે શક હતા. હેલેથી વિવાહ કરી રાખ્યા હત તો ઠીક એમ સઁજીને પળવાર થયું; આગળ ઉપર થઈ રહેશે એવા વિચાર કરી પતિપત્ની શાન્ત થયાં. સરલા નિશાળના વખત ઉપરાંતને કાળ વાંચવામાં, મંજીનું ઘર સંભાળવામાં, શિવવા ભરવામાં અને એવા જ કાર્યમાં ગાળતી; વાર તહેવારે પાકશાસ્ત્રની ચોપડી લઈ રોર બશેરની નવી વાની કરવાના ઉમંગ સરલાને હતે. મસાલા, એલચી, લવીંગ, જૂદીજૂદી જાતનાં તેલ બનાવવા, હેને સારી ચેાખ્ખી શીશીઓમાં કે ડબ્બામાં ભરી હેના ઉપર તે તે વસ્તુના નામની ચિઠ્ઠી ઓડી ગાઠવી રાખવાં તે સરલાનું નિત્યકામ હતું; ચેપડી વાંચતાં કાંઈ શબ્દ ન આવડતા તે મેન્દ્રને પૂછતી. પદાર્થો ઉધાડા મૂક્યાથી ઝેરી વસ્તુ પડે તે તે ઝેર દૂર કરવાના શા શા ઉપાયા છે. અમૂક ઝેર અમૂક જ છે.એ થાથી પર- ખાય, લુગડાં તે વાસણુને પડેલાં અમુક ડાધ શી ક્રિયાથી જાય ? વગેરેના વર્તમાનપત્રા, માસિકામાં આવતા કુરા કાપી લેતી પ્રવાહી