પૃષ્ઠ:Ushakant.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
ઉષાકાન્ત

ઉષાકાન્ત, અને જુદી નેટબુકમાં ભેગા કરી રાખતી. પેાતાને વિવાહ ન થાય એમ ન હાવાથી એ વિષેથી મનમાંથી વાત કહાડી નાંખી હતી અને મેન્દ્રભાઈ અને મંજુમ્હેન ને સાથે ઠેકાણે જ આપશે અને મ્હારી સલાહ લેશે એમ અને વિશ્વાસ હતા. ઈન્દનાં અને કાન્તિનાં લગ્ન પાસે આવ્યાં, ગુલાબ તરફથી મંજી ને રમેન્દ્રને અત્યાગ્રહ થયા પરન્તુ ઈન્દુને માટે ઉષાકાન્તને લીધે મનમાં થતું હોવાથી આગળ પડતો ભાગ ન લેવા બન્નેએ ઠરાવ કર્યો. આમ છતાં ઈન્દુ મુંઝાય નહિ અને એને એઠું ના આવે માટે સરલાને ઈન્દુ પાસે મેકલતાં. એક દિવસ હાંજે સરલા ઈન્દુ પાસે હતી અને એં અને મેન્ક એકલાં જ હતાં, આવેા એકાન્તને લાગ જોઈ મંજુએ વાત ઉપાડી. k હમે તે સરલા વિશે કાંઈ વિચાર જ કરતા નથી!” tr “ ગાંડી! હું શા વિચાર કરૂં ? મ્હારા મનથી તે એમ છે કે સરાજનું જેની નૈડેનિક થાય પછી બાકી રહે તે સરલાને માટે યેાગ્ય જ છે. કાંઈ સરાજ ઉષાકાન્ત અને પ્રભાકર એને તે નહિ પરણે ને?’’ “ આમ શું મશ્કરીમાં હસી કહાડતા હશે ? પ્રભાકર તો ઠીક પણ ઉષાકાન્તને કરવાના વખત આવે તે એની શી સ્થિતિ થાય હેને વિચાર કર્યો ? ” “એમાં શા વિચાર કરવાના હતા? સરાજને ખલે સરલા.” “શું ઉષાકાન્ત સરલાને ચાહી શકશે ?’ “ અરે ! પુરૂષના સ્નેહને વિશ્વાસ શે ? એ તે સ્નેહ હિ પણ મેહ. ઘણાયે ગાંડા થઈ જતા, બાવા સન્યાસી થઈ જતા ખીજીને પરણ્યા. સરલાને દેખી સરાજ ભૂલી જશે ! ”