પૃષ્ઠ:Ushakant.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩
સરલા.

સલા. ૧૬૩ સાથે હતા એટલે કેટલીક સલાડુ લેવાની હતી તે ન લેવાઈ. તે દિવસે ભેાજન લેવા તું જતા હતા ત્યારે રસ્તામાં સ્હેજ મળ્યા હતા એ. ખેર, જીવનમાં ઉત્સાહ ઉત્પન્ન કરાવનાર એક પણ વસ્તુ નથી. આ તાવ અન્ત લાવશે અને સરાજને રસ્તે ખુલ્લો થશે. પ્રભાકરના પુત્ર આવે છે; હવે એ થેડા માસમાં આવશે. ન મળાયું એને, નહિ મળાયું હૅને અને સરેજને તે મળાય જ કેમ ? મંજુમ્હેનને મ્હારા પ્રણામ. એમને કદે દુભવીશ નહિ. તાવ ઉતરે તે ત્યાં આવું ને ત્યાં આવીને પણ શું કરું? ગુલાખભાભીને હેરાન કરવાં શા માટે ? અહીં ઇસ્પીતાલમાં પડીશ; ખીલના રૂપીઆ થાય તે ધીરજભાઇના મનમાં ઉતરે પ્રીતમભાઈ મૂકી ગયા છે. હેમાંથી અપાવજે. મેન્દ્ર! ને અને પ્રભાકરને ન મળ્યાને વસવસા રહેશે. હારા અને સૌ. મંજુમ્હેનના હૃદયમાં મ્હારે માટે કાંઈ લાગણી હોય તે અને ધારું છું કે તે અનન્ય છે તે -- --- “ થાઉં વિલુપ્ત ભવચિત્ર પથી ને હું, કહ્યું પડે ખબર એ તુજ કાઈ કાળ, એ એ આંસુડાં મધુર નેન ચકી તું ઢાળે ”“ લી હા, ઉષાકાન્ત. આ પત્ર મળતાં જ મેન્દ્ર અને સંજીનાં હૃદય દ્રવ્યાં: વ્હાલા ! હું હમને કહેતી હતી કે હમે ઉષાકાન્તભાને

  • ૧. નરસિંહરાવ.

૧૦