પૃષ્ઠ:Ushakant.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
સરલા.

સરલા. ૧૫ લક્ષ્મીમાશીને વાકેફ્ કરો જેથી કામ થાય. હમે ગભરાવ ત્યારે અમારી શી સ્થિતિ ? ” રમેન્દ્રે અલ્હાબાદ જવાને હરાવ કર્યો પણ જતાં પહેલાં ધીરજલાલ ગુલાબમ્હેનને મળવું જોઇએ એમ માની ખીજે દિવસે ત્યાં ગયે પણ કાંઈ ખાસ ખબર મળ્યા નહિ. ઉષા- કાન્તના તાવની વાત ગુલાઅતે કરી પણ એણે માની નહિ. “ અરે એ તો ઢોંગ! અહીં લગનમાં આવવું પડે એટલે હાનું. મરાજ, સરાજ થઈ રહ્યું છે એટલે ત્યાં રહ્યા હશે. વિવાહ થાય એટલે ઉષાકાન્તને જાદે કહ્યું. સરાજ ધમાં આવતી જતી થાય ને ઉષાકાન્ત પણ રહે એ હુને એના લક્ષણ ઉપરથી કાવે નહિ. ” ધીરજલાલ—“ ગુલાભ! ગુલાબ ! તું શું મેલે છે? ક્યાં ખાલે છે ? હેનું હૅને ભાન છે? ઉષાકાન્તની વર્તણૂક વિશે જરા પણ ખેલી તે હારી વાત તું જાણી. એને તાવ આવતો જ હશે. આજ હું તાર કરી આલકરામ મારફત ખબર પુછાવું છું. ” મેન્દ્ર તેા ગુલાબવહુના શબ્દથી સ્તબ્ધ થયા હતા; હૃદયમાં મિત્રની લાગણીને લીધે ક્રોધ આવ્યેા હતા પણ કાંઈ પણ માણા ચાલ્યા વિના ચાલ્યા ગયા. અચાનક કારણથી એ ચાર દિવસ રેકાઈ રહેવું પડયું અને ઈન્દુ કાન્તિના લગ્ન પછી તરત જ તાર આણ્યે. ભ્રય ભરેલી માંદગી વાંચી એ દિવસુલે કેમ ન ગયા ? એમ મે- ન્દ્રને થયું અને ગુલાબ વધારે નરમ થઈ. મેન્દ્રના ઉપા