પૃષ્ઠ:Ushakant.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
ઉષાકાન્ત

ઉષાકાત. કાન્તને અમદાવાદ લાવવા, અને તેની ખબર લખવા વિન- વવા લાગી. રમેન્દ્રને Never part with a friend in sorrow ‘ ઉંચા મનથી-દિલગીરીમાં અથવા હૃદય શાન્ત ન થયું હોય આપણા સ્નેહીએથી એકદમ છૂટા ન પડવું ’ એ સિદ્ધાન્ત મનને દુભવવા લાગ્યા. ‘ઉષાકાન્તનું મ્હાં નૈઈ શકીશ કે નહિ?’ અને ભાન હશે કે કુમ?’ ‘હુને ઓળખશે?’ એવા એવા વિચારે કરતે મેન્દ્ર ગાડીમાં ખેઠે। અને આગળ પાછળ શું થાય છે ત્યેનું હેને ભાનપણુ રહ્યું નહિ. ઉષાકાન્તની પીકી મૂર્તિ, ઉષાકાન્ત ! આપતા હેાય એવી છી, ઉષાકાન્ત સ્નેહયુક્ત નમ્ર ચહેરાથી મળવા ઉત્સુક હોય એવું રૂપ રમેન્દ્રની દૃષ્ટિ આગળ તરવા લાગ્યાં. રમેન્દ્રના ગયા પછી મૈ અને સરલા એકલાં પડ્યાં; ખન્નેના હૃદયમાં જૂદી જૂદી વૃત્તિ થતી હતી. ઉષાકાન્તને માટે મંજુ જીવ બાળતી હતી; એમને કાંઈ થાય તે મેન્દ્રનું કેમ ?’ આ વિચાર થતાં સરલા તરફ નજર ગઈ એ નિર્દોષ ભાલાના ભવિષ્ય વિશે વિચાર થયે1. ઉષાકાન્ત જાય તેા સરાજ પ્રભા- કુરને જ મળે તે પછી સરલાનું કાણું ?’ આ વિચાર થતાં જ સેંજી હૃદયને ઠખકા આપવા લાગી. ઉષાકાન્તના મૃત્યુના વિચાર સાથે સરલાના લગ્નના વિચાર શા? પ્રથમ ઉષાકાન્ત પછી બધી વાત.’ સરલાએ ઉષાકાન્તના કાગળની વાત સાંભળી હતી; તાર વાંચ્યું તે; મેન્દ્ર અલ્હાબાદ ગયા છે. એ જાણતી હતી.