પૃષ્ઠ:Ushakant.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
ઉષાકાન્ત

૧૦૦ ઉષાકાન્ત. દીર્ધદષ્ટિ અને ડહાપણુ વિશે માનવૃત્તિ થઈ. રસ્તામાં બાંધેલા ભોંયરા જેવા ખાડામાં સૂતા હરમાનની વિશાલ મૂર્ત્તિ નજરે પડી. એ મૂર્તિની ભવ્યતાને, એની ઉત્પત્તિને વિચારે કરેછે ત્યાં તીર્થગારા વળગી પડ્યા. ગામ ઠામ બતાવ્યું અને ગા ચેપડા નીંદવા લાગ્યા. આખરે મેાર પંખવાળા’ તીર્થ- ગારના ચેપડામાં પ્રીતમલાલના પિતાના અક્ષર, પ્રીતમલાલ, દાકારનાં નામ જોયાં. એ જોતાં જ જૂના સંસ્કાર નજર આગળ તરી આવ્યા અને માતાપિતા સાંભર્યાં. આ તીર્થના ચેપડા ઐતિહાસિક દૃષ્ટિએ કેટલા કામના છે? એમના ચાપડા ઉપરથી અમૂક વંશાના ઇતિહાસ જોતા હાય તે મળી આવ્યા વિના રહે નહિ; આ ગેરે। જો કે લેભી હોય છે છતાં યજમા નને દરેક,જાતની અનુકૂળતા, સગવડ કરી આપવામાં સંકાચ કરતા નથી એટલું જ નહિ પણ વીસમી સદીમાં જે કામ મ્હાટી મ્હાટી હૉટેલે નથી કરતી તે કામ આ તીર્થગેારા કરે છે એ સર્વને વિચાર કરતાં તીર્થગારાના ઉપયોગ હુમજ્યા. પાતાના ગાર સાથે ગંગા યમુનાના સંગમ આગળ ગયેા. ઉલ્લાની દક્ષિણ ખાજીથી યમુના આવતી એ સંગમ ઉપર હજાર। ન્હાની હેટી હાડીયા કરતી હતી. હતી અને ક્રુપી વહેતી સરસ્વતીને જ્યાં સંગમ થઈ ત્રિવેણી સંગમ થતા હતા ત્યાં એકાદ એ હાડી હતી અને એમાં પતિપત્નીનાં યુગ્મા, વૃદ્ધ પુરૂષા લેટે લેાર્ટ સ્માન કરી નમ્ર ચિત્તે ઈશ્વરને સંભારી સ્વર્ગ પ્રાપ્તિની આશા રાખતાં હતાં. ઉષાકાન્ત તીર્થગારની કિનારે આંધેલી હેડીમાં દાખલ થયેા. લુગડાં કાઢી આન કર્યું. ચારે આળેલા દુધથી જળમાં અભિષેક કર્યો. ગંગા યમુનાના સંગમ માગળને વિશાળ પટ, ફ્રાલિન્દીનાં કાળા જળના ગંગાજીના